________________
३२
परमत्थेण महायस! दिण्णं तुमए समत्थमम्हाणं । एयंमि धम्मकम्मंमि निच्चमब्भुज्जमंतेण ।।९८।
इय गुरुणा सिक्खविउं जिणिदधम्मस्स सव्वपरमत्थं । भणिओ सो अणुजाणसु एत्तो अम्हे गमणकज्जे ।।९९ ।।
दूसहगुरुदंसणविरहवेयणावाउलीकयसरीरो।
दूरपहं अणुगच्छिय दंसिय मग्गं नियत्तो सो ||१००||
श्रीमहावीरचरित्रम्
भावेंतो गुरुवयणं चिंतंतो भवभयं महाघोरं । सम्मत्तभावियमई निययावासंमि संपत्तो ।। १०१ ।।
तओ काऊणमणंतरकरणीयं, भरिऊणं सगडाणि विसिट्ठकट्ठाणं, नीसेसभिच्च-जणसमेओ
परमार्थेन महायशः! दत्तं त्वया समस्तमस्माकम् । एतस्मिन् धर्मकार्ये नित्यं अभ्युद्यम्यमानेन ।।९८।।
इति गुरुणा शिक्षयित्वा जिनेन्द्रधर्मस्य सर्वं परमार्थम् । भणितः सः अनुजानीहि इतः अस्मान् गमनकार्याय ।। ९९ ।।
दुस्सहगुरुदर्शनविरहवेदनाव्याकुलीकृतशरीरः।
दूरपथं अनुगम्य दर्शयित्वा मार्गं निवृत्तः सः || १००||
भावयन् गुरुवचनं चिन्तयन् भवभयं महाघोरम्। सम्यक्त्वभावितमतिः निजाऽऽवासे सम्प्राप्तः ।। १०१ ।।
ततः कृत्वा अनन्तरकरणीयम्, भृत्वा शकटानि विशिष्टकाष्ठानाम्, निःशेषभृत्यजनसमेतः निवृत्तः પરંતુ હે ભદ્ર! આ ધર્મ-કર્મમાં નિરંતર ઉદ્યમ કરતાં ૫૨માર્થથી તો તમે અમને બધું આપી ચૂક્યા છો.' (૯૮) એ ૨ીતે જિનધર્મનો સર્વ ૫૨માર્થ સમજાવીને ગુરુ પુનઃ બોલ્યા-‘હે ભદ્ર! હવે અમને આગળ જવાની અનુજ્ઞા खायो. (एए)
એમ સાંભળતાં ગુરુદર્શનના અસહ્ય વિરહની વેદનાથી વ્યાકુળ શરીરવાળો નયસાર લાંબા માર્ગ સુધી ગુરુની પાછળ જઇ, તેમને માર્ગ બતાવીને તે પાછો વળ્યો, (૧૦૦)
અને ગુરુવચનને ભાવતો, મહાભયંકર ભવભયને ચિંતવતો તથા સમકિતથી અલંકૃત બુદ્ધિવાળો તે પોતાના खावासभां भाव्यो. (१०१ )
પછી જે કામ કરવાનું હતું તે કરી, સારા કાષ્ઠના ગાડાં ભરી બધા નોકરવર્ગ સહિત તે નયસાર પોતાના