________________
श्रीमहावीरचरित्रम ___ 'भो महायस! कुमग्गपरिभमणपीडियाणं तण्हाछुहाभिभूयाणं अम्हाणं तहाविहपडिवत्तीए असणपाणदाणेण य परमोवयारी तंऽसि ता किंपि अणुसासिउं समीहामो।' गामचिंतएण भणियं 'भयवं! किमेवमासंकह? नियसिस्सनिविसेसं सिक्खवेहित्ति, तओ साहुणा पारद्धा धम्मदेसणा, जहा
धणुसिक्खाविरहियपुरिसखित्तसरजणियराहवेहं व । तुडिजोगा मणुयत्तं लभ्रूणं कुसलबुद्धिमया ।।५० ।।
सग्गापवग्गफलसाहगस्स धम्मस्स पायवस्सेव ।
मूलं सम्मत्तमहो जाणेयव्वं पयत्तेणं । ।५१ ।। जुम्मं ।। मिच्छत्तपंकपडलावलुत्तसन्नाणनयणपसराणं । सिरसूलमूलमेसा जणाण सम्मत्तवत्तावि ।।५२ ।। भोः महायशः! कुमार्गपरिभ्रमणपीडितानां तृषा-क्षुधाऽभिभूतानाम् अस्माकं तथाविधप्रतिपत्या अशनपानदानेन च परमोपकारी त्वमसि तस्मात् किमपि अनुशासितुं समीहामहे । ग्रामचिन्तकेन भणितं 'भगवन्! किम् एवमाशङ्कस्व? निजशिष्यनिर्विशेष शिक्षस्व' इति । ततः साधुना प्रारब्धा धर्मदेशना, यथा
धनुर्शिक्षाविरहितपुरुषक्षिप्तशरजनितराधावेधम् इव। त्रुटियोगाद् मनुजत्वं लब्ध्वा कुशलबुद्धिमता ||५० ।।
स्वर्गाऽपवर्गफलसाधकस्य धर्मस्य पादपस्य एव ।
मूलं सम्यक्त्वमहो! ज्ञेयं प्रयत्नेन ।।५१।। युग्मम् ।। मिथ्यात्वपङ्कपटलाऽपलुप्तसज्ज्ञाननयनप्रसराणाम् । शिरोशूलमूलम् एषा जनानां सम्यक्त्ववार्ता अपि ।।५२।।
હે મહાયશ!માર્ગભ્રષ્ટ થતાં પરિભ્રમણથી પીડિત થયેલા, ભૂખ-તરસથી પીડિત એવા અમોને તથા પ્રકારના આદર-સત્કારપૂર્વક ભોજન-પાણીનું દાન કરતાં તમે અમારા પરમ ઉપકારી છો, તેથી તમને કાંઇક ધર્મોપદેશ દેવાની અમારી ઇચ્છા છે.' નયસાર બોલ્યો-“હે ભગવાન! તમે આવી આશંકા કેમ લાવો છો? તમારા શિષ્યની જેમજ મને સમજાવો' એટલે સાધુએ ધર્મદેશના આપવાનો પ્રારંભ કર્યો તે આ પ્રમાણે
ધનુર્વિદ્યા શીખ્યા વિના ચલાવેલ બાણથી થયેલ રાધાવેધની જેમ કોઇ મહા પુણ્યયોગે કુશળ બુદ્ધિમાનું પુરૂષ भनुष्य-४न्म पाभीने (५०)
સ્વર્ગ અને મોક્ષરૂપે ફળને સાધનાર ધર્મરૂપ વૃક્ષના મૂળ સમાન સમ્યક્તને પ્રયત્નપૂર્વક જાણી લેવું. (૫૧) મિથ્યાત્વરૂપ કાદવના પડલથી સુજ્ઞાનરૂપ દૃષ્ટિનો ફેલાવો વિલુપ્ત થતાં લોકોને એ સમકિતની વાત પણ भाथानी वहना समान दागे छे. (५२.)