________________
प्रथमः प्रस्तावः
जुत्ताजुत्तं केवि करुणापरबुद्धिणोवइद्वंपि । दुस्सुमिणंपिव सोउं नेव वंछंति तुच्छमई ।। ५३ ।।
दढमूढगुरुपरूवणवसेण कम्मं च तं पकुव्वंति । जेण निमज्जति अहो कूवक्खणणुज्जयनरो व्व । । ५४ ।।
जं मिच्छत्तोदयओ अगुरुंपि गुरुं अदेवमवि देवं । धत्तूरिओव्व गेण्हइ लेडुं व सुवण्णबुद्धी ।। ५५ ।।
तेणं चिय पाणिगणो गणणाइक्कंतवेलमणुभवइ । तं किंपि दुक्खनिवहं जं जाणइ केवली सम्मं ।। ५६ । ।जुम्मं ।
युक्तायुक्तं केनाऽपि करुणापरबुद्धिनोपदिष्टमपि। दुःस्वप्नमिव श्रोतुं नैव वाञ्छन्ति तुच्छमतयः ।। ५३ ।।
दृढमूढगुरुप्ररूपणावशेन कर्म च तत् प्रकुर्वन्ति। येन निमज्जन्ति अहो! कूपखननोंद्यतनरः इव ।।५४।।
२१
यस्माद् मिथ्यात्वोदयतः अगुरुमपि गुरुमदेवमपि देवम् । धात्तूरिकः इव गृह्णाति लेष्टुमिव सुवर्णबुद्ध्या ।। ५५ ।।
तेनैव प्राणिगणः गणणाऽतिक्रान्तवेलामनुभवति ।
तत्किमपि दुःखनिवहं यज्जानाति केवली सम्यक् ।।५६।। युग्मम्।
કોઇપણ કરુણાપ્રધાન બુદ્ધિમાને ઉપદેશેલ યુક્ત કે અયુક્ત બાબતને તુચ્છમતિ પુરુષ દુઃસ્વપ્નની જેમ सांभजवाने पए। ४२छतो नथी. ( 43 )
અત્યંત મૂઢ ગુરુની પ્રરૂપણાના વશે કેટલાક લોકો એવા પ્રકારનું કર્મ આચરે છે કે જેથી તેઓ કૂવાને ખોદનાર પુરુષની જેમ અધોભૂમિમાં ઉતરતા જાય છે. (૫૪)
જેમ ધતુરાનું પાન કરનાર પુરુષ માટીના ઢેફાને સુવર્ણ બુદ્ધિથી સ્વીકારે છે, તેમ મિથ્યાત્વના ઉદયથી પ્રાણી અગુરુને પણ ગુરુ અને કુદેવને પણ દેવ તરીકે માની લે છે (૫૫)
અને તેથી પ્રાણીઓ અસંખ્યાતો કાલ એવા પ્રકારનાં દુઃખોનો અનુભવ કરે છે કે જે કેવળજ્ઞાની જ સારી રીતે भाएगी शडे. ( 45 )