________________
श्रीमहावीरचरित्रम सत्थाणुसरणकालेऽवि वारिया किं न पावबुद्धीहिं। एए महाणुभावा पढमं चिय साहुणो तेहिं?।।४५ ।।
जइ एएसिं सीहाइएहिं कीरेज्ज एत्थ विद्दवणं ।
ता नूणमेव तेसिं नरगेऽवि हु होज्ज संवासो।।४६ ।। अहवा पावाण कहाए होउ नियधम्मदूसणकरीए | आगच्छह आवासं कुणह पसायं ममेयाणिं' ।।४७।।
इय भणिए ते मुणिणो जुगमेत्तनिहित्तचक्खुणो धीरा । तस्सावासंमि गया पच्चक्खा धम्मनिहिणो व्व ।।४८ ।।
सार्थाऽनुसरणकालेऽपि वारिता किं न पापबुद्धिभिः । एते महानुभावाः प्रथममेव साधवः तैः? ||४५।।
यदि एतेषां सिंहादिभिः क्रियेत अत्र विद्रवणम् ।
ततः नूनमेव तेषां नरकेऽपि खलु भवेत् संवासः ।।४६ ।। अथवा पापानां कथया भवतु (=अलं) निजधर्मदूषणकारिण्या। आगच्छत आवासं कुरुत प्रसादं मम(=मयि) इदानीम् ।।४७ ।।
इति भणिते ते मुनयः युगमात्रनिहितचक्षवः धीराः। तस्य आवासे गताः प्रत्यक्षाः धर्मनिधयः इव ।।४८ ।।
વળી જો એમ કરવું હોત તો સાથની સાથે ચાલતી વખતે એ મહાનુભાવ સાધુઓને તે પાપીઓએ પ્રથમથીજ म. 23व्या ना ? (४५)
જો આવી ભયંકર અટવીમાં એમને સિંહાદિક ઉપદ્રવ કરે, તો અવશ્ય તે પાપાધમોને નરકમાંજ સ્થાન મળે. (૪૬) અથવા તો પોતાના ધર્મને દૂષિત કરનાર એવી તે પાપીઓની કથા કરવાથી પણ શું? હે મહાનુભાવો! હવે તમે મારા આવાસમાં ચાલો અને અત્યારે મારાપર એટલી કૃપા કરો.' (૪૭)
એ પ્રમાણે નયસારની વિનંતિથી, પ્રત્યક્ષ ધર્મના નિધાન સમાન, ધીર અને યુગ-ધોંસરી પ્રમાણ ભૂમિમાં દૃષ્ટિને સ્થાપન કરનાર એવા તે મુનિઓ તેના આવાસમાં ગયા. (૪૮)