________________
१७
प्रथमः प्रस्तावः तं पएसं तवस्सिणो, दिट्ठा य तेण ससंभमं, गओ तदभिमुहं, गाढकरुणारसाउरिज्जमाणमाणसेण पणमिऊण पुच्छिया अणेण-'भयवं! किमेवं विजणविहारमायरह?',
साहूहिं भणियं-'भद्द! सत्येण (समं) पढमं अम्हे पत्थिया, भोयणकाले जाव असण-पाणट्ठा गामं पविठ्ठा ताव गओ सत्थो, अम्हेऽवि तुरंता सत्थाणुमग्गलग्गा इंता निग्गया एत्थ महाडवीए' । ___ गामचिंतगेण भणियं-'अहो निक्करुणया, अहो दुट्ठसीलया, अहो नरकनिवासलालसत्तणं, अहो वीसत्थघाइत्तणं, अहो पावाभीरुत्तणं, अहो आजम्मा नियकुलकलंककरणं तेसिं सत्थियाणं, अविय
सत्तपयमेत्तसंथववसेऽवि सुयणाण वड्डए नेहो ।
आजम्मदंसणेऽवि हु निद्दयचित्ताण न खलाणं ।।४४।। कडारावनिश्रवणसम्भावितसार्थाऽऽवासाः समागताः तं प्रदेशं तपस्विनः। दृष्टाः च तेन ससम्भ्रमम् । गतः तदभिमुखम् । गाढकरुणारसाऽऽपूर्यमानमानसेन प्रणम्य पृष्टा अनेन ‘भगवन्! किम् एवं विजनविहारमाचरथ?
साधुभिः भणितम्' भद्र! सार्थेन (समं) प्रथमं वयं प्रस्थिताः। भोजनकाले यावद् अशन-पानार्थं ग्रामं प्रविष्टाः तावद् गतः सार्थः । वयमपि त्वरितं सार्थाऽनुमार्गलग्नाः यान्तः निर्गता अत्र महाऽटव्याम्।
ग्रामचिन्तकेन भणितम् 'अहो निष्करुणता!, अहो दुष्टशीलता!, अहो नरकनिवासलालसत्वम्!, अहो विश्वासघातित्वम्!, अहो पापाऽभीरुत्वम्!, अहो आजन्म निजकुलकलङ्ककरणं तेषां सार्थानाम् । अपि च -
सप्तपदमात्रसंस्तववशादपि सुजनानां वर्धते स्नेहः । आजन्मदर्शनेऽपि खलु निर्दयचित्तानां न खलानाम् ।।४४।।
વૃક્ષોના પતનથી થતા કડકડાટ અવાજ સાંભળતાં સાર્થના આવાસની આશંકા લાવતા એવા તપસ્વી મુનિવરો તે સ્થાને આવ્યા. એટલે અત્યંત હર્ષાવેશથી તેણે જોયા અને તરતજ તેમની સન્મુખ ગયો. ત્યાં પ્રણામ કરીને અત્યંત કરૂણારસથી ઓતપ્રોત થતા મનથી તેણે પૂછ્યું- હે ભગવન્! કેમ વિજન પ્રદેશમાં આપ વિહાર કરો છો?”
સાધુઓ બોલ્યા - “અહો ભદ્ર! પ્રથમ તો અમે સાથે સાથે નીકળ્યા, અને ભોજન સમયે જેટલામાં ભોજનપાણી નિમિત્તે ગામમાં ગયા, તેવામાં સાથે ચાલ્યો ગયો. એટલે અમે પણ તરત સાથેની પાછળ પાછળ નીકળ્યા અને આ મહાઅટવામાં આવી પહોંચ્યા.'
नया२ पोल्यो - 'हो नि:३९u! 8ो अभायार! साडी न२ निवासी अमिता! सही! विश्वासघात! અહો પાપની નીડરતા! અહો તે સાર્થવાસીઓએ પોતાના કુળને કાયમી કલંક લગાડ્યું!! વળી કહ્યું છે કે “સાત શબ્દ માત્રથી સ્તુતિ કરતાં પણ સજ્જનો સ્નેહને વધારતા રહે છે અને દયા રહિત મનવાળા દુર્જનો તો જન્મથી સંગમાં આવતાં લોકોને પણ પોતાના અંતરમાં સ્નેહને અવકાશ આપતા નથી. (૪૪)