________________
२८८
श्रीमहावीरचरित्रम एवंविहसुस्सरयागुणेण हरिस्स ते सयावि पासवत्तिणो परमप्पसायठाणं जाया।
अन्नया य सुसेज्जानिसन्नस्स वासुदेवस्स रयणीसमए समारद्धं तेहिं गेयं, जणिओ बाढं चित्तस्स अक्खेवो। निद्दागमणकाले य निरूविओ वासुदेवेण सेज्जावालो, जहा-'भद्द! जया मम निद्दा एइ तया इमे गायणा तुमं विसज्जेज्जासि ।' 'जं देवो आणेवइ तं करिस्सामि त्ति पडिवज्जियं सेज्जावालेणं। खणंतरेण य आगया राइणो निद्दा । तेऽवि अविसज्जियत्ति तहेव गाइउमारद्धा । नवरं पच्छिमरयणिसमए पबुद्धेण राइणा ते तहा गायंते निसामिऊण, पुच्छिओ सिज्जावालो-'अरे! कीस एए न विसज्जिया?', तेण भणियं'देव! अइसवणसुहत्तणेणं मए खणंतरं पडिवालिया। एयमायन्निऊण जायगाढकोवो आगारसंवरं काऊण तुण्हिक्को ठिओ तिविठ्ठ। उग्गए य कमलसंडपडिबोहणे मायंडमंडले उट्ठिऊण सयणीयाओ कयपाभाइयकायव्वो निसण्णो अत्थाणमंडवे राया। ठिया य नियनियट्ठाणेसु
एवंविधसुस्वरतागुणेन हरेः ते सदाऽपि पार्श्ववर्तिनः परमप्रसादस्थानं जाताः।
अन्यदा च सुशय्यानिषण्णस्य वासुदेवस्य रजनीसमये समारब्द्धं तैः गेयम् । जनितः बाढं चित्तस्य आक्षेपः। निद्राऽऽगमनकाले च निरूपितः वासुदेवेन शय्यापालः यथा 'भद्र! यदा मम निद्रा एति तदा इमान् गायकान् त्वं विसृज।' 'यद् देवः आज्ञापयति तत् करिष्यामि' इति प्रतिपद्यं शय्यापालेन । क्षणान्तरेण च आगता राज्ञः निद्रा । तेऽपि अविसर्जिताः इति तथैव गातुं आरब्धाः। किन्तु पश्चिमरजनीसमये प्रबुद्धेन राज्ञा तान् तथा गायतः निश्रुत्य पृष्टः शय्यापालः 'अरे! कथमेते न विसर्जिताः?' तेन भणितं ‘देव! अतिश्रवणसुखत्वेन मया क्षणान्तरं प्रतिपालिताः। एवमाकर्ण्य जातगाढकोपः आकारसंवरं कृत्वा तूष्णीकः स्थितः त्रिपृष्ठः । उद्गते च कमलखण्डप्रतिबोधने मार्तण्डमण्डले उत्थाय शय्यातः कृतप्राभातिककर्तव्यः निषण्णः आस्थानमण्डपे राजा। स्थिता च निजनिजस्थानेषु सामन्त-मन्त्रि-सुभटादयः । अत्रान्तरे स्मृतः
આવા સુસ્વરના ગુણ વડે સદા વાસુદેવની પાસે રહેતા તેઓ તેના પર પ્રસાદના પાત્ર થઇ પડ્યા.
એક વખતે સુખ-શપ્યામાં બેઠેલા વાસુદેવ પાસે તેમણે રાત્રે સંગીત ચલાવ્યું, જેથી તેનું મન ભારે આકૃષ્ટ થયું. પછી નિદ્રાસમયે તેણે શવ્યાપાલકની સામે જોઇને કહ્યું- હે ભદ્ર! જ્યારે મને નિદ્રા આવી જાય ત્યારે આ ગવૈયાઓને તું વિસર્જન કરજે.' એટલે-“દેવની આજ્ઞા પ્રમાણે હું કરીશ.” એમ શવ્યાપાલકે તે વચન સ્વીકાર્યું. ક્ષણવાર પછી રાજાને નિદ્રા આવી, પરંતુ જવાનું ન કહેવાયેલા તેમણે પણ ગાવાનું ચાલુ રાખ્યું. એવામાં પાછલી રાતે રાજા જાગ્યો, અને તેમને તે જ રીતે ગાતાં સાંભળીને તેણે શવ્યાપાલકને પૂછ્યું-“અરે! તેં એમને વિસર્જન કેમ ન કર્યા?” તે બોલ્યો-“હે દેવ! સંગીત કાનને અતિ સુખકારી લાગવાથી મેં થોડી વાર એમને અટકાવી રાખ્યા' એમ સાંભળતા ગાઢ કોપ ઉત્પન્ન થયા છતાં તેવો આકાર સંવરીને ત્રિપૃષ્ઠ મૌન રહ્યો. પછી કમળ-ખંડને વિકસિત કરનાર સૂર્ય ઉદય પામતાં શય્યા થકી ઉઠી, પ્રભાતિક કર્તવ્ય કરીને તે સભામંડપમાં બેઠો, એટલે સામંત, મંત્રી,