________________
२८९
तृतीयः प्रस्तावः सामंत-मंति-सुहडाइणो। एत्यंतरंमि सुमरिओ राइणा रयणिवइयरो। आहूओ सेज्जावालो, भणिया य नियपुरिसा-'अरे गीयस्स रत्तत्तणेण ममाणाभंजगस्सेयस्स तत्ततउयतंबरसं खिवेह सवणेसुत्ति। एयमायन्निऊण नीओ सो तेहिं एगंतदेसे। कढियतउयतंबयरसेण भरिया कन्ना | महावेयणाभिभूओ गओ य सो झत्ति पंचत्तं। तिविठ्ठणावि गाढामरिसवसेण निबद्ध निविडं दुहविवागवेयणिज्जं कम्मं । सावि सिहंलेसरसुया ठाणे ठाणे अत्तणो पराभवं पेच्छंती हरिणा वयणमेत्तेणवि अविगणिज्जंती सुचिरमप्पाणं झूरिऊण मया तिरिएसु य उववन्ना। सेसं उवरि भन्निही।
तिविहूवि कालंतरेण विविहसोक्खमणु/जमाणो रज्जे, रट्टे (य) मुच्छाणुबंधमुव्वहंतो, नियभुयबलेण सेसपुरिसवग्गमवमन्नंतो, विविहपाणाइवायकिरियाए महारंभमहापरिग्गहेहिं अइकूरज्झवसाणेण य परिगलियसम्मत्तरयणो नारगाउयं निकाइऊण चुलसीईवाससय
राज्ञा रजनीव्यतिकरः । आहूतः शय्यापालः भणिताश्च निजपुरुषाः 'अरे गीतस्य रक्तत्वेन मदाऽज्ञाभञ्जकस्य एतस्य तप्तत्रपु-ताम्ररसं क्षिपत श्रवणयोः' इति । एतद् आकर्ण्य नीतः सः तैः एकान्तदेशे। क्वथितत्रपुकताम्रकरसेन भृते कर्णे। महावेदनाऽभिभूतः गतश्च सः झटिति पञ्चत्वम् । त्रिपृष्ठेनाऽपि गाढाऽऽमर्षवशेन निबद्धं निबिडं दुःखविपाकवेदनीयं कर्म । साऽपि सिंहलेश्वरसुता स्थाने स्थाने आत्मनः पराभवं प्रेक्षमाणा हरिणा वचनमात्रेणाऽपि अविगण्यमाणा सुचिरं आत्मना क्षित्वा (=स्वयं दुःखीभूय) मृता तिर्यक्षु च उपपन्ना । शेषं उपरि भणिष्यते।
त्रिपृष्ठः अपि कालान्तरेण विविधसौख्यम् अनुभुञ्जमानः राज्ये, राष्ट्रे च मूर्छाऽनुबन्धम् उद्वहन्, निजभुजबलेन शेषपुरुषवर्गमवमन्यमानः, विविधप्राणातिपातक्रियया महाऽऽरम्भ-महापरिग्रहाभ्याम् अतिक्रूराऽध्यवसानेन च परिगलितसम्यक्त्वरत्नः नारकाऽऽयुष्कं निकच्य चतुरशीतिवर्षशतसहस्राणि सर्वायुष्कं
સુભટપ્રમુખ બધા પોતપોતાના સ્થાને બેસી ગયા. એવામાં રાત્રિનો પ્રસંગ રાજાને યાદ આવ્યો, જેથી તેણે શપ્યાપાલકને બોલાવી પોતાના સેવક પુરુષોને આદેશ કર્યો-“અરે! ગીત-સ્વરમાં રક્ત થતાં મારી આજ્ઞાનો ભંગ કરનાર આ શવ્યાપાલકના કાનમાં તપ્ત સીસા અને તાંબાનો રસ નાખો.” એમ સાંભળી સેવકો તેને એકાંત સ્થાને લઇ ગયા અને ત્યાં તપાવેલ સીસા-તાંબાના રસથી તેના કાન ભરી દીધા, જેથી મહાવેદના થતાં તરત જ તે મરણ પામ્યો. ત્રિપૃષ્ઠ પણ ગાઢ કોપથી દુઃખના વિપાકરૂપ નિબિડ વેદનીયકર્મ બાંધ્યું. વળી તે સિંહલેશ્વરની પુત્રી સ્થાને સ્થાને પોતાનો પરાભવ જોતી, વાસુદેવના વચનમાત્રથી પણ માન ન પામતાં તે લાંબો વખત દુઃખી થઇને મરણ પામી અને તિર્યંચમાં ઉત્પન્ન થઇ. એનો શેષ વૃતાંત આગળ કહેવામાં આવશે.
અહીં ત્રિપૃષ્ઠ પણ વિવિધ સુખ ભોગવતો, રાજ્ય અને રાષ્ટ્ર-દેશ પ્રત્યે મૂર્છા વધારતો, પોતાના ભુજબળથી બીજા પુરુષોની અવગણના કરતો, વિવિધ પ્રાણાતિપાત પ્રમુખ ક્રિયા, મહા-આરંભ અને પરિગ્રહ તથા અતિ ક્રૂર અધ્યવસાયથી સમકિત રત્ન ગુમાવી, નરકાયુ નિકાચિત કરી, ચોરાશી લાખ વરસનું આયુષ્ય ભોગવી, પ્રાંતે મરણ