________________
२७२
श्रीमहावीरचरित्रम् अच्चंततिक्खदुक्खावहं तारिसमवत्थंतरं से पासिऊण अक्कंदिउमारद्धमेवमंतेउरं
हा हा कयंत! निक्करुण! किं तए पाव एवमायरियं? | जं एवंविहपुहईपहूऽवि एसो हयास हओ ।।१।।
किं एत्तियाहिं निहयाहिं तुज्झ तित्ती न सुहडकोडीहिं ।
उप्पन्ना निप्पुन्नय! जमेस रायावि संहरिओ ।।२।। हे चक्क! निक्किव! कहं सपहुविणासाजसो तए विहिओ?। तुब्भेहिऽवि किं जक्खा! उवेक्खियं निग्घिणा एयं? ||३||
हे काल! बद्धवरवंसजाय! तुज्झवि गुणेण किं तेण? |
हा हा रक्खामणिणो! वीसत्थविणासगा तुब्भे ।।४।। अश्वग्रीवनरेन्द्रः। अथ अदृष्टपूर्वं अत्यन्ततीक्ष्णदुःखाऽऽवहं तादृशमवस्थान्तरं तस्य दृष्ट्वा आक्रन्दितुमारब्धमेवमन्तःपुरम् -
हा हा कृतान्त! निष्करुण! किं त्वया पापमेवमाचरितम्?। यतः एवंविधपृथ्वीप्रभुः अपि एषः हताश! हतः? ||१||
किमेतावद्भिः हतैः तव तृप्तिः न सुभटकोटिभिः ।
उत्पन्ना निष्पुण्यक! यदेषः राजाऽपि संहृतः ।।२।। हे चक्र! निष्कृप! कथं स्वप्रभुविनाशाऽयशः त्वया विहितः? | युष्माभिः अपि किं यक्षाः! उपेक्षितं निघृणैः अयम्? ।।३।।
हे काल! बद्धवरवंशजात! तवाऽपि गुणेन किं तेन?। हा! हा! रक्षामणयः! विश्वस्तविनाशकाः यूयम् ।।४।।
એવો અશ્વગ્રીવ તેમના જોવામાં આવ્યો, એટલે પૂર્વે ન જોયેલ અને અત્યંત તીક્ષ્ણ દુઃખ પમાડનાર રાજાની તેવી અવસ્થા જોઇને અંતઃપુર આ પ્રમાણે આઝંદ-વિલાપ કરવા લાગ્યું't! &t! said! नय! ते भाj ५५ 3५ आर्यु? तश! आपा नरेंद्रनो ५५ न॥२॥ ७२री नाप्यो. (१) અરે! આટલા બધા કરોડો સુભટોને મારતાં તેને તૃપ્તિ ન થઇ કે નિષ્ફર્યા! આ રાજાને પણ મારી નાખ્યો? (૨) હે નિષ્કપ ચક્ર! તેં પોતાના સ્વામીના વિનાશથી અપયશ કેમ વ્હોરી લીધો? હે યક્ષો! તમે પણ દયાહીન થઇને ॥ २रानी उपेक्षा 3 री? (3)
શ્રેષ્ઠ વંશમાં ઉત્પન્ન થયેલ હે કાલ! તારા પણ તે ગુણથી શું? હા હા રક્ષામણિ-રત્નો! તમે પણ વિશ્વાસીના विनाश नीवsi! (४)