________________
२७१
तृतीयः प्रस्तावः
कुणह पसायं नियचरणनलिणसेवापयाणओ अम्हं ।
मोत्तूण तुमं एक्कं अन्नो नो विज्जए नाहो? ।।२।। एयमायन्निऊण तिविगुणा भणियं-भो भो नरेसरा! किमेवं जंपह? को तुम्ह दोसो?, परायत्तचित्ताणं एसच्चिय गई। ता मुयह पडिभयं, पसंतडिंबडमराइं भुजह नियनियरज्जाइं। मम छत्तच्छायापरिग्गहियाण पुरंदरोऽवि न पहवेइ तुम्हाणंति। ___एत्थंतरे तिविट्ठसेवोवगयनरवइवग्गावलोयणसंपन्नासग्गीवविणासनिच्छयं समागयं तं पएसमंतेउरं। दिह्रो छिन्नगलनाडिनिस्सरंतरुहिरपंकविलुत्तगत्तो रत्तचंदणकयंगराओव्व, उवरि परिब्भमंतपिसियासिपक्खिनिवारियरविकरपसरो धरियमहप्पमाणछत्तोवमंव, सन्निहिनिवडियपहाणपुरिसवग्गो अत्थाणगओव्व आसग्गीवनरिंदो। अह अदिट्ठपुव्वं
कुरु प्रसादं निजचरणनलिनसेवापरायणाः वयम् । मुक्त्वा त्वमेकमन्यः न विद्यते नाथः ।।२।। एवमाकर्ण्य त्रिपृष्ठेन भणितं 'भोः भोः नरेश्वराः किमेवं जल्पथ? कः युष्माकं दोष? परायत्तचित्तानां एषा एव गतिः। तस्माद् मुञ्च प्रतिभयम्, प्रशान्तशत्रुभय-विप्लवाः भुङ्क्त निजनिजराज्यानि। मम छत्रच्छायापरिगृहीतानां पुरन्दरः अपि न प्रभवति युष्माकम् ।
अत्रान्तरे त्रिपृष्ठसेवोपगतनरपतिवर्गाऽवलोकनसम्पन्नाऽश्वग्रीवविनाशनिश्चयं समागतं तत्प्रदेशं अन्तःपुरम् । दृष्टः छिन्नगलनाडीनिस्सरद्रुधिरपकविलुप्तगात्रः रक्तचन्दनकृताऽङ्गरागः इव, उपरि परिभ्रमत्पिशिताऽशिपक्षिनिवारितरविकरप्रसरः धृतमहाप्रमाणछत्रोपममिव, सन्निहितनिपतितप्रधानपुरुषवर्गः आस्थानगतः इव
અને કૃપા કરીને તમારા ચરણ-કમળની સેવાથી અમને આભારી બનાવો. એક તમને મૂકીને અમારો બીજો स्वामी नथी. (२)
એમ સાંભળી ત્રિપૃષ્ઠ બોલ્યો કે-“અરે! રાજાઓ!તમે આમ શું બોલો છો? એમાં તમારો શો દોષ છે? પરાધીન જનોની એવી જ ગતિ હોય છે, માટે મારી તરફનો ભય મૂકી દો. ભય કે વિપ્લવની પ્રશાંતિ સાથે તમે પોતપોતાનું રાજ્ય ભોગવો. મારી છત્રછાયા તળે રહેતાં તમને દેવેંદ્ર પણ પરાભવ પમાડનાર નથી.'
એવામાં ત્રિપૃષ્ઠની સેવામાં હાજર થયેલા રાજાઓને જોતાં, અશ્વગ્રીવના નાશનો નિશ્ચય કરી રાજરમણીઓ તે સ્થાને આવી. ત્યાં છેદાયેલ ગળાની નસમાંથી નીકળતા રુધિરના પંકથી અંગે વિલિપ્ત થયેલ તે જાણે શરીરે રક્તચંદનનો લેપ કર્યો હોય તેવો ભાસતો, ઉપર માંસલુબ્ધ પક્ષીઓ ભમવાથી સૂર્ય કિરણને અટકાવનાર જાણે મોટું છત્ર ધારણ કર્યું હોય અને પાસે પડેલા જમીનદોસ્ત થયેલા પ્રધાન પુરુષોને લીધે જાણે રાજ-સભામાં બેઠો હોય