________________
२५६
श्रीमहावीरचरित्रम् नाणाउहहत्थनरिंदवग्ग अवरोप्परजुझिंतसंपलग्ग | गयजीविय निवडहिं दंडनाह, पवहंतरुहिरपहजुय अगाह ।।४।।
सेसारुणच्छुरणबद्धकच्छु, मह दंसह आसग्गीवु हत्थु ।
इय जंपिरु रिउपडिसत्तुराओ, एत्थंतरि पडिपहरंतु आउ ।।५।। तो वंग-कलिंगनगराहिवेहिं, जुगवं चिय मुक्कमहाउहेहिं । पडिखलियउ पयावइ जुज्झमाणु, साहुव्व जाओ परिचत्तुमाणु ।।६।।
आसग्गीवह सेन्नेण अइबहुसंखेण हरि-करि-संदणदुद्धरेण ।
निम्महिय परक्कमु पहणिय उज्जमु कयउ पयावइ तक्खणेण ।।७।। नानायुधहस्तनरेन्द्रवर्गः अपरापरयुध्यमानसम्प्रलग्नः । गतजीवितः निपतति दण्डनाथः, प्रवद्रुधिरपथयुतः अगाधः ।।४।। शेषाऽरुणाक्ष-रणबद्धकक्षः, 'मां दर्शय अश्वग्रीवः हस्तेन'। इति जल्पन् रिपुप्रतिशत्रुराजा, अत्रान्तरे प्रतिप्रहरन् आगतः ।।५।। ततः बङ्ग-कलिङ्गनगराऽधिपैः, युगपद् एव मुक्तमहाऽऽयुधैः । प्रतिस्खलितः प्रजापतिः युध्यमानः, साधुः इव जातः परित्यक्तमानः ||६|| अश्वग्रीवस्य सैन्येन अतिबहुसङ्ख्येन हरि-करि-स्यन्दनदुर्धरेण । निर्मथितपराक्रमः प्रहतोद्यमः कृतः प्रजापतिः तत्क्षणेन ।।७।।
નરેંદ્રો હાથમાં વિવિધ આયુધ લઇને પરસ્પર યુદ્ધમાં જોડાયા, દંડનાયક-કોટવાલ પ્રાણરહિત થતાં જ્યાં નીચે પડ્યો અને વહેતા રુધિરથી જ્યાં માર્ગ અગમ્ય થઇ પડ્યો, (૪)
એવામાં “અરે! શેષનાગ સમાન રક્તલોચનયુક્ત અને રણાંગણમાં બદ્ધકક્ષ-સંનદ્ધ થયેલ અશ્વગ્રીવ મને હાથથી બતાવો” એમ બોલતો પ્રતિશત્રુ-પ્રજાપતિ રાજા શત્રુની સામે પ્રતિપ્રહાર કરતો આવ્યો, (૫)
એટલે ભંગ, કલિંગના રાજાઓએ એકીસાથે છોડેલા મહા-આયુધોથી પ્રજાપતિને લડતો અટકાવી દીધો, જેથી ते साधुनी मानहित पनी यो. (७)
અશ્વગ્રીવના અશ્વો, ગજો અને રથો વડે દુર્ધર અને બહુજ વિસ્તૃત સેનાએ તત્કાલ પ્રજાપતિના પરાક્રમને મથી तेने उधमसित बनावी धो. (७)