________________
२५५
तृतीयः प्रस्तावः महल्लच्छभल्लभल्लुकमुक्केफ(?क्कफे)क्कारभीसणं, संगामरसियसुहडलोयतोसणं ।।५।। काऊण (दंडपडण) विचित्तसमरवावारं ।।।
धाणुक्कढुक्कधाणुक्कयाहं, फारक्कियभडफारक्कियाहं । कुंतयरभिडियसमवग्गियाहं, खग्गाउहउक्खयखग्गियाहं ।।१।।
पडिखलियतुरंगतुरंगमेहिं, मेल्लंतसेल्लभडदुग्गमेहिं ।
मयगलगिलंतमयगिण्णगंड, अभिट्ठपरोप्परबद्धसुंड ।।२।। पाउब्भवंतअइघोररोस खणि खणि विमुक्कभीसणनिघोस | चाउद्दिसि सहड समोत्थरेवि पहरंति समरि नियपाण देवि ||३||
घातसमुच्छलितरुधिरप्रवाहम्, भूमिपृष्ठनिश्चेष्टपतितसमुत्तुङ्गमातङ्गरुद्धपथम् । महाऋक्ष-भल्ल-भल्लुकमुक्तफेत्कारभीषणम्, सङ्ग्रामरसिकसुभटलोकतोषणम् ।।५।। कृत्वा (दण्डपतन)विचित्रसमरव्यापारम् ।।
धानुष्कमिलितधानुष्कैः स्फारक्कियभटस्फारक्कैः । कुन्तकरयुध्यत्समवर्गिभिः, खड्गाऽऽयुधोत्क्षतखड्गिभिः ।।१।।
प्रतिस्खलिततुरङ्गतुरङ्गमैः मिलत्शरभटदुर्गमैः ।
मदगलगलन्मदगीर्णगण्डाः अभीष्टपरस्परबद्धकराः ।।२।। प्रादुर्भवदतिघोररोषाः क्षणं क्षणं विमुक्तभीषणनिर्घोषाः । चतुर्दिशि सुभटाः समवस्तृताः(=निरुद्धाः) अपि प्रहरन्ति समरे निजप्राणान् ददति ।।३।।
ભૂમિપર નિચ્ચેષ્ટ થઇને પડેલા મોટા હાથીઓથી જ્યાં માર્ગ રોકાઇ જતો, લોચન વિકાસીને આવેલા રીંછ અને શિયાળોએ કરેલા અવાજથી જે ભીષણ ભાસતું અને રણરસિક યોધાઓ જ્યાં સંતોષ પામતા હતા; (૫) વળી દંડપતન પ્રમુખ સંગ્રામની વિવિધ પ્રવૃત્તિ કરી
ધનુર્ધરો ધનુષ્યધારીઓ સાથે, ફરકાસ્ત્રધારી સુભટો તેવા જ યોધાઓ સામે, કુતધારી પોતાના સમવર્ગી જોડે અને અસિધારી ખગધારી સાથે સંગ્રામમાં જોડાયા. (૧).
અશ્વો અશ્વોને સ્કૂલના પમાડતા, શલ્ય મૂકતા સુભટોવડે દુર્ગમ, હાથીઓને ગંડસ્થળો ઝરતા મદથી જ્યાં આદ્ર બનેલ છે, અને સામે આવીને પરસ્પર હસ્તીઓએ જ્યાં એક બીજાની સૂંઢ જકડેલ છે, (૨)
વળી જ્યાં ઘોર રોષ પ્રગટ થઇ રહેલ છે અને ક્ષણે ક્ષણે ભીષણ નિર્દોષ થતો સંભળાય છે, નિરોધ પામ્યા છતાં સુભટો સમરાંગણમાં પોતાના પ્રાણ આપીને પણ ચોતરફ પ્રહાર કરતા, (૩)