________________
तृतीयः प्रस्तावः
२४९ संपत्तिविजयं? न वा पेच्छह अपरिकलियसंखं भरियनिण्णुन्नयमहिविभागं महोदहिसलिलंपि व चाउद्दिसिं पसरियं चाउरंगं बलं?, किमिव अट्ठाणे च्चिय भायह?, किं वा सनयराभिमुहं मं नियत्तावेह? न हि पारद्धवत्थुपरिच्चाइणो सलहिज्जति पुरिसा। न य तहाविहसंदिद्धकइवयअमंगलमेत्तेणवि खुब्भंति वीरा, जओ
गहगणचरियं सुमिणाण दंसणं देवयाण माहप्पं । सुण-खररसियप्पमुहा सउणा य तहा जणपसिद्धा ।।१।।
उक्कानिवडणरुहिराइवरिसपमुहाइं दुन्निमित्ताई।
सव्वाइँ घुणक्खरसंनिभाइं को तेसि भाएज्जा? ।।२।। ता धीरा होह। निवाडेमि नीसेसदुन्निमित्तसत्थं मत्थए पयावइस्स', इति भणिऊण अपरिकलितसङ्ख्यं भृतनिम्नोन्नतमहीविभागं महोदधिसलिलमिव चतुर्दिशि प्रसृतं चातुरङ्ग बलम्? किमस्थाने एव भापयथ? किं वा स्वनगराऽभिमुखं मां निवर्तयध्वे? न हि प्रारब्धवस्तुपरित्यागिनः श्लाघ्यन्ते पुरुषाः । न च तथाविधसन्दिग्धकतिपयाऽमङ्गलमात्रेणाऽपि क्षुभ्यन्ति वीराः, यतः
ग्रहगणचर्या, स्वप्नानां दर्शनं, देवतानां माहात्म्यम् । श्वन्-खररसितप्रमुखाणि शकुनानि च तथा जनप्रसिद्धानि ।।१।। उल्कानिपतन-रुधिरादिवर्षाप्रमुखाणि दुर्निमित्तानि । सर्वाणि घुणाक्षरसन्निभानि कः तेन बिभ्येत् ।।२।। तस्माद् धीराः भवत। निपातयामि निःशेषदुनिमित्तसार्थं मस्तके प्रजापतेः। -इति भणित्वा
જેમ ચારે દિશામાં પ્રસરેલ ચતુરંગ બળ-સૈન્યને તમે જોતા નથી? આમ અસ્થાને મને શામાટે બીવરાવો છો? અથવા તો મને સ્વનગર ભણી શામાટે પાછો વાળો છો? કારણકે પ્રારબ્ધ-પ્રારંભેલ કાર્યનો ત્યાગ કરનારા પુરુષો જગતમાં પ્રસિદ્ધિ-પ્રશંસા પામતા નથી. વળી તેવા પ્રકારના કેટલાક સંદિગ્ધ અમંગળમાત્રથી વીરપુરુષો ક્ષોભ પામતા નથી, કારણકે
ગ્રહગણની ગતિ, સ્વપ્નોનું દર્શન, દેવતાઓનું માહાત્મ, કૂતરા, ગધેડા પ્રમુખના શબ્દો-એ શુકનો એ જ રીતે दोभा प्रसिद्ध छ. (१)
તેમજ ઉલ્કાપાત, રુધિરવૃષ્ટિ પ્રમુખ દુનિમિત્તો બધાં ઘુણાક્ષરના ન્યાય જેવાં છે, એનાથી ભય કોણ પામે? (२)
માટે તમે ધીર થાઓ. એ બધાં અપશુકનો પ્રજાપતિના માથે હું નાખવાનો છું.' એમ કહી નિમિત્તિયાના