________________
२४८
श्रीमहावीरचरित्रम तुह तुरयखरखुरुद्धयरयपडलेणं पणट्ठकरपसरो। सूरोवि अंतरिज्जइ को अन्नो जो परिप्फुरइ? ।।३।।
ता मुयह विजयजत्तं नयराभिमुहं लहं नियत्तेह ।
असिवोवसमनिमित्तं कीरंतु य होमजागाई ।।४।। नहु एरिस असिवेहिं कोसल्लं किंपि देव! पेच्छामो।
पूरिज्जति किमेवं सत्तूण मणोरहा धणियं? ।।५।। एवमाइन्निऊण भणियं रन्ना-'भो भो किमेव वाउलत्तणं तुब्भे निन्निमित्तं पडिवन्ना?, किं न मुणह मम भुयदंडपरक्कमं? न वा सुमरह चिरपभूयसमरसम्मद्दविद्दवियपडिवक्ख
तव तुरगखरखुरोद्भूतरजःपटलेन प्रणष्टकरप्रसरः। सूर्यः अपि अन्तरीयते कः अन्यः यः परिस्फुरति? ।।३।।
तस्माद् मुञ्च विजययात्रां नगराभिमुखं लघु निवर्तस्व ।
अशिवोपशमनिमित्तं कुरु च होम-यागादिः ।।४।। न खलु एतादृशैः अशिवैः कौशल्यं किमपि देव! प्रेक्षामहे ।
पूर्यन्ते किम् एवं शत्रूणां मनोरथाः अत्यन्तम्? ||५|| एवमाकर्ण्य भणितं राज्ञा ‘भोः भोः किमेवं वातूलत्वं यूयं निर्निमित्तं प्रतिपन्नवन्तः? किं न जानीथ मम भुजदण्डपराक्रमम्? न वा स्मरथ चिरप्रभूतसमरसम्मर्दविद्रवितप्रतिपक्ष-सम्प्राप्तविजयम्? न वा प्रेक्षध्वे
प्रयत्न माटे माध्यो ? (२)
તમારા અશ્વોના કઠિન ખુરથી ઉડેલ રજ-પડલથી કિરણનો પ્રસાર પ્રનષ્ટ થતાં સૂર-સૂર્ય કે શૂરવીર પણ છુપાઇ જાય, તો અન્ય શું માત્ર કે જે પોતાનો પ્રતાપ બતાવે? (૩)
માટે વિજયયાત્રાને મૂકી પોતાના નગર તરફ જલ્દી પાછા ચાલો અને અશિવના ઉપશમ નિમિત્તે હોમ, याu६ ४२वो. (४)
હે દેવ! આવા અપશુકનોથી અમે જરા પણ કુશલ જોઇ શકતા નથી, આવી રીતે વૈરીઓના ગાઢ મનોરથને शामाटे पूरी छो? (५)
એમ સાંભળતાં રાજાએ કહ્યું-“અરે! વિના કારણે તમારામાં આ વાચાળપણું ક્યાંથી આવ્યું? મારા ભુજદંડના પરાક્રમને શું તમે જાણતા નથી? અથવા તો લાંબા વખતસુધી ચાલેલ સંગ્રામમાં શત્રુઓને સતાવીને મેળવેલ વિજય તમને યાદ નથી? તેમજ સંખ્યારહિત અને પૃથ્વીના ઉંચા નીચા ભાગને ભરી નાખનાર તથા મહાસાગરના જળની