________________
२३८
श्रीमहावीरचरित्रम् वत्तव्वविसेसं न लक्खंति उचियाणुचियं, न खमंति नरिंदाएसमणुट्ठिउं। ता अहं सयमेव सबलवाहणो सामिसालं ओलग्गिस्सामि। तेण भणियं-न एस आएसो पभुस्स। किं वा तुज्झ इमिणा मुणीणंपि दुक्करेण सेवाधम्मेण? उवभुंजसु निरंतरमंतेउरमज्झगओ जहिच्छियं विसयसोक्खं । कुमारावि तत्थ गया सपहुपसाएण जइ पाउणंति रायलच्छिं ता किमिव अक्कल्लाणं तुह हवेज्जा?, जओ देवो आसग्गीवो सीहवइयरनिसामणेण परमसंतुट्ठहियओ काराविउं इच्छइ महामंडलोवभोगं, आरोविउं समीहेइ समुच्चपीलुखंधे, काराविउं वंछइ पाणिग्गहणं ति राइणा विचिंतियं-'अहो एस दूओ इंदवारुणीफलंपिव बाहिं रमणीयं अभिंतरदुहविवागं उभयरूवं भासइ। ता सव्वहा दुहावहमेयं, सम्मं परियालोयणिज्जं, अइरहसकयकज्जाइं पज्जंतदारुणाई हवंतीति निच्छिऊण पेसिओ दूओ निययआवासे । ठिओ सयमेगंते । वाहराविया विसमत्थनिण्णयकरणतिक्खुबुद्धिणो मंतिणो, सुहासणासीणा
नरेन्द्राऽऽदेशम् अनुष्ठातुम् । तस्माद् अहं स्वयमेव सबलवाहनः स्वामिशालं अवलगिष्यामि।' तेन भणितं 'न एषः आदेशः प्रभोः। किं वा तव अनेन मुनीनामपि दुष्करेण सेवाधर्मेण? उपभुक्ष्व निरन्तरमन्तःपुरमध्यगतः यथेच्छं विषयसौख्यम् । कुमारौ अपि तत्र गतौ स्वप्रभुप्रसादेन यदि प्राप्नुतः राजलक्ष्मी ततः कथमिव अकल्याणं तव भवेत्? यतः देवः अश्वग्रीवः सिंहव्यतिकरनिश्रवणेन परमसन्तुष्टहृदयः (परं असन्तुष्टहृदयः) कारयितुमिच्छति महामण्डलोपभोगम्, आरोपयितुं समीहते समुच्चपीलुस्कन्धे, कारयितुं वाञ्छति पाणिग्रहणम्।' राज्ञा विचिन्तितम् 'अहो! एषः दूतः ईन्द्रवारुणीफलमिव बाह्यं रमणीयमभ्यन्तरदुःखविपाकमुभयरूपं भाषते। तस्मात् सर्वथा दुःखावहमेतत्, सम्यक् पर्यालोचनीयम्, अतिरभसकृतकार्याणि पर्यन्तदारुणानि भवन्ति' इति निश्चित्य प्रेषितः दूतः निजाऽऽवासे। स्थितः स्वयमेकान्ते। व्याहृताः विषमाऽर्थनिर्णय
નથી, ઉચિત કે અનુચિતનું તેમને લક્ષ્ય નથી અને વળી રાજાનો આદેશ બજાવવામાં તેઓ સમર્થ નથી, માટે હું પોતે જ સૈન્ય અને વાહનસહિત સ્વામીની સેવામાં હાજર થઈશ. એટલે તે દૂત બોલ્યો-“એવો સ્વામીનો આદેશ નથી. અથવા મુનિઓને પણ દુષ્કર એવા આ સેવા-ધર્મનું તમારે શું પ્રયોજન છે? તમે તો નિરંતર રમણીઓના મધ્યમાં રહી ઇચ્છાનુસાર વિષય-સુખ ભોગવો. કુમારો પણ ત્યાં જતાં પોતાના સ્વામીના પ્રસાદથી જો રાજલક્ષ્મી પામે, તો તેમાં તમારું શું અશુભ-અકલ્યાણ થવાનું છે? કારણ કે અશ્વગ્રીવ સ્વામી સિંહનો વ્યતિકર સાંભળવાથી પરમ સંતુષ્ટ (પક્ષે પરમ્ અસંતુષ્ટ) થયા છે, તેથી મહામંડલ (મંડલ-દેશ અથવા તરવાર) નો ઉપભોગ કરાવવા ઇચ્છે છે, ઉંચા પીલુ (હાથી કે વૃક્ષ) ના અંધપર આરોપણ કરવા વાંછે છે, તેમજ પાણિગ્રહણ (વિવાહ અથવા હસ્તબંધન) કરાવવા ધારે છે.' એ પ્રમાણે સાંભળતાં પ્રજાપતિ રાજાએ વિચાર કર્યો-“અહો! આ દૂત ઈંદ્રવારૂણીઇંદ્રાણીના ફળની જેમ બહારથી તો રમણીય લાગે છે, પરંતુ અંતરથી તો દુઃખના વિપાકરૂપ દ્વિઅર્થી વચન બોલે છે, માટે એ વચન સર્વથા દુઃખકારી છે અને બરાબર વિચારવા લાયક છે, કારણ કે ઉતાવળથી કરેલ કાર્યો પ્રાંતે