________________
तृतीयः प्रस्तावः
२३९
य भणिया- 'अहो आसग्गीवो मम एवमाणवेइ - कुमारे सिग्घं पेसेहित्ति । ता साहेह किमिह करणिज्जं?', मंतीहिं भणियं - 'देव! उद्दामपरक्कमो गूढमंतप्पयारो य आसग्गीवो। तुम्हे पुण तस्सेव सेवगा अणवरयं आणानिद्देसवत्तिणो अप्पबला य । ता को तेण सह विरोहो ?, ससत्तीए अणणुरूवकोवकरणं हि निदाणं विणासस्स ।' राइणा भणियं - 'जइ एवं ता पेसिज्जंतु कुमारा।' मंतीहिं भणियं - 'देव! असंजायबला सेवाविहिअणभिन्ना य कहं पेसिज्जंति ?, अन्नं च-जइविहु अइविसमत्थप्पसाहणे होज्ज कहवि लच्छीवि । तहविहु भुयंगभीमे बिलंमि न खिवेज्ज कोऽवि करं ।।१।।
करणतीक्ष्णबुद्धिमन्तः मन्त्रिणः, सुखासनाऽऽसीनाश्च भणिताः 'अहो ! अश्वग्रीवः मामेवं आज्ञापयति-कुमारौ शीघ्रं प्रेष। तस्मात् कथयत किमत्र करणीयम् ?' मन्त्रिभिः भणितं - 'देव! उद्दामपराक्रमः गूढमन्त्रप्रचारः च अश्वग्रीवः । त्वं पुनः तस्य एव सेवकः अनवरतमाज्ञानिर्देशवर्ती अल्पबलश्च । तस्मात् कः तेन सह विरोधः ? स्वशक्त्या अननुरूपकोपकरणं हि निदानं विनाशस्य ।' राज्ञा भणितं 'यदि एवं ततः प्रेष्येतां कुमारौ ।' मन्त्रिभिः भणितं ‘देव! असञ्जातबलौ सेवाविध्यनभिज्ञौ च कथं प्रेष्येताम् ?' अन्यच्च
यद्यपि खलु अतिविषमार्थप्रसाधना भवेत् कथमपि लक्ष्मीः अपि । तथापि खलु भुजङ्गभीमे बिले न क्षिपेत् कोऽपि करम् ।।१।।
ખરાબ નીવડે છે.’ એમ ધારી તેણે દૂતને સ્વસ્થાને મોકલ્યો અને પોતે એકાંતમાં રહી, વિષમ અર્થનો નિર્ણય કરનારા તીક્ષ્ણ બુદ્ધિશાળી મંત્રીઓને બોલાવ્યા. તેમને સારા આસનપર બેસારીને કહ્યું-‘અહો! અશ્વગ્રીવ રાજા મને એમ ફરમાવે છે કે ‘કુમારોને સત્વર મારી પાસે મોકલી આપો' માટે આ બાબતમાં શું કરવા યોગ્ય છે તે કહો,' મંત્રીઓ બોલ્યા-‘હે દેવ! અશ્વગ્રીવ ઉત્કટ પરાક્રમી અને મંત્ર-પ્રચારમાં બહુ ગૂઢ છે અને તમે તેના જ સેવકો, નિરંતર આશાવર્તી અને અલ્પ બળવાળા છો, માટે તેની સાથે વિરોધ કેવો? પોતાની શક્તિ ઉપરાંત કોપ કરવો, ते विनाशनुं अरए। छे.' राभये ऽधुं - 'भे सेभ होय, तो सुभारोने भले भोडसी घो.' मंत्रीखोखे ४ए॥ाव्यं - 'हे हेव ! કુમારો હજી પૂરા બળવંત થયા નથી અને સેવાવિધિથી અજ્ઞાત છે, તો તેમને શી રીતે મોકલવા? અને વળી કહ્યું
छे
યદ્યપિ અતિ વિષમાર્થ સાધવામાં લક્ષ્મી પણ કદાચ સમર્થ હોય, તોપણ સાપથી ભયંકર એવા દરમાં કોઇ પોતાનો હાથ નાખે? (૧)