________________
तृतीयः प्रस्तावः
२३७ 'अरे पयावइं एवं भणिज्जासि-तुमं हि असमत्थो सेवाए, ता सिग्धं कुमारे पेसेहि जेण तेसिं इयरा सामंतभुत्ती दिज्जइ। जइ पुण न पेसेसि ता जुज्झसज्जो होज्जाहित्ति । 'जं सामी आणावेइत्ति पडिवज्जिऊण निग्गओ नयराओ दूओ, कमेण य पत्तो पोयणपुरं । दिट्ठो राया। कयसक्कारो उवविठ्ठो आसणे | पुच्छिओ य पयावइणा आगमणकारणं । तेण भणियं-'राया आसग्गीवो आणवेइ-तुमं जराजज्जरियसरीरो अच्चंतं परिणयवओ आएसदाणाणुचिओ य, ता पेसेसु नियसुए जेण ते सहत्थेण पूएमि, वरकरि-तुरग-नगरागरगामदाणेण य करेमि गरुयदेसाहिवे।।
एवमायन्निऊण चिंतियं पयावइणा-'अतुलबलो आसग्गीवो दुराराहणिज्जो असमिक्खियतिक्खदंडनिवाडणदुव्विसहो य। अदिट्टपरभया य मम कुमारा, विसेसेण तिविट्ठत्ति विभाविऊण भणिओऽणेण दूओ-'भद्द! कुमारा न मुणंति सेवाविहिं, न जाणंति
तस्मात् शीघ्रं कुमारौ प्रेष येन तयोः इतरा सामन्तभुक्तिः दीयते । यदि पुनः न प्रेषति ततः युद्धसज्जः भव' इति । 'यत् स्वामी आज्ञापयति' इति प्रतिपद्य निर्गतः नगराद् दूतः, क्रमेण च प्राप्तः पोतनपुरम् । दृष्टः राजा | कृतसत्कारः उपविष्टः आसने । पृष्टश्च प्रजापतिना आगमनकारणम् । तेन भणितं 'राजा अश्वग्रीवः आज्ञापयति-त्वं ज्वराजर्जरितशरीरः अत्यन्तं परिणतवयाः आदेशदानाऽनुचितः च, तस्मात् प्रेष निजसुतौ येन तौ स्वहस्तेन पूजयामि, वरकरि-तुरग-नगराऽऽकर-ग्रामदानेन च करोमि गुरुदेशाऽधिपौ।' ___ एवं आकर्ण्य चिन्तितं प्रजापतिना 'अतुलबलः अश्वग्रीवः दुराराधनीयः असमीक्षिततीक्ष्णदण्डनिपातनदुर्विसहः च । अदृष्टपरभयौ च मम कुमारौ, विशेषेण त्रिपृष्ठः' इति विभाव्य भणितः अनेन दूतः 'भद्र! कुमारौ न जानीतः सेवाविधिम्, न जानीतः वक्तव्यविशेषम्, न लक्षेते उचिताऽनुचितम्, न क्षमेते
માટે કુમારોને જલ્દી મોકલો કે જેથી તેમને એક બીજી સામંત-પદવી આપવામાં આવે. જો કુમારોને ન મોકલે, તો યુદ્ધ કરવાને તૈયાર થા.' એટલે “જેવી સ્વામીની આજ્ઞા' એમ તે વચન સ્વીકારીને દૂત નગર થકી નીકળ્યો અને અનુક્રમે પોતનપુરમાં આવ્યો. ત્યાં રાજા પાસે ગયો. રાજાએ તેને સત્કારપૂર્વક આસન પર બેસારી, આવવાનું કારણ પૂછ્યું. એટલે દૂતે કહ્યું-“અશ્વગ્રીવ રાજા તમને એવી આજ્ઞા કરે છે કે-“તમે જરાથી જર્જરિત થઇ ગયા છો અને બહુ વૃદ્ધ છો, જેથી આજ્ઞાને માટે અનુચિત છો, માટે તમારા પુત્રોને મોકલો કે જેથી સ્વહસ્તે તેમનો સત્કાર કરું અને પ્રવર હાથી, ઘોડા, નગર, ખાણ અને ગામો આપી, તેમને મોટા દેશના રાજા બનાવું.'
એ પ્રમાણે સાંભળી પ્રજાપતિ રાજા ચિંતવવા લાગ્યો કે-અથગ્રીવ અતૂલ બલવાનું, દુરારાધ્ય અને વગર વિચાર્યે તીક્ષ્ણ દંડ કરવાથી દુર્વિસહ છે. વળી મારા કુમારોએ તેમાં પણ ત્રિપૃષ્ઠ વિશેષથી પર-ભય કદી જોયો નથી, એમ ધારીને પ્રજાપતિએ દૂતને જણાવ્યું- હે ભદ્ર! કુમારો સેવાવિધિને સમજતા નથી, વર્તનની વિશેષતા જાણતા