________________
तृतीयः प्रस्तावः
२२५ निमेसनयणा रक्खिसु नराहिवा। तहा रक्खमाणाणवि पइक्खणं सीहनायवससमुच्छलंतपडिसद्दायन्नणेण अवगणियतिक्खंकुसपहारा करडितडपणट्ठमयजला विहडंति करिघडा, गाढखलितखलिज्जमाणाइं वि दिसोदिसिं फटुंति तुरयघट्टाइं, विमुक्कपोरिसाभिमाणाणि इट्ठदेवयमणुसरमाणाणि सव्वओ पलायंति पायक्काणि ।' कुमारेण भणियं-'अहो महापरक्कमो, अहो अनन्नविप्फुरियं वीरियं, अहो ओहामियसयलसुहडदप्पमाहप्पं, अहो भुवणच्छरियं चरियं तस्स केसरिणो जं तिरियमेत्तस्सवि एवं परिसंकिज्जइ। अरे केत्तियं पुण कालं एवंविहपरिकिलेसेण एस पडिक्खलिज्जइ?, तेहिं भणियं-कुमार! जाव सयलंपि करिसणं ण सगिहे पविसइ। कुमारेण भणियं-भो करिसगा! को वासारत्तदुव्विसहसीयवायाभिहओ, नियसुहिसयणपमुहपहाणलोयरहिओ, चिक्खल्लोलंमि मेइणितले, मेहमालाउले दिसिवलए अणवरयं निवडंतीसु दिसिवहूमुत्तामणिहारविब्भमासु, मुणीणंपि कयमयणवियारासु, मरणमहाभयवेपमानसर्वशरीराः केसरिगुहामुखनिहिताऽनिमेषनयनाः अरक्षन् नराधिपाः। तथा रक्षमाणानाम् अपि प्रतिक्षणं सिंहनादवशसमुच्छलत्प्रतिशब्दाऽऽकर्णनेन अवगणिततीक्ष्णाऽङ्कुप्रहाराः करटितटप्रणष्टमदजला: विघटन्ते करिघटाः, गाढस्खलितस्खल्यमानानि वि दिशो दिशि स्फटन्ति तुरगघट्टानि, विमुक्तपौरुषाऽभिमानाः इष्टदेवतामनुस्मरन्तः सर्वतः पलायन्ति पदातयः । कुमारेण भणितम् 'अहो महापराक्रमः!, अहो अनन्यविस्फुरितं वीर्यम्, अहो अपहृतसकलसुभटदर्पमाहात्म्यम्, अहो भुवनाऽऽश्चर्यकारि चरितं तस्य केसरिणः यद् तिर्यग्मात्रस्याऽपि एवं परिशक्यते । अरे! कियन्मानं पुनः कालम् एवंविधपरिक्लेशेन एषः प्रतिस्खल्यते?' तैः भणितं 'कुमार! यावत् सकलाः अपि कर्षकाः न स्वगृहे प्रविशन्ति ।' कुमारेण भणितं 'भोः कर्षकाः! कः वर्षारात्रदुर्विसहशीतवाताऽभिहतः, निजसुखि(सुहृद् वा)स्वजनप्रमुखप्रधानलोकरहितः, कर्दमार्टे मेदिनीतले, मेघमालाऽऽकुले दिग्वलये अनवरतं निपतत्सु दिग्वधूमुक्तामणिहारविभ्रमासु, मुनीनामपि कृतमदनविकारासु, કેસરીની ગુફા સમક્ષ અનિમેષ દૃષ્ટિ રાખીને અમારી રક્ષા કરી છે. એ પ્રમાણે રક્ષા પામતાં પણ પ્રતિક્ષણે સિંહનાદના ઉછળતા પ્રતિશબ્દો સાંભળવાથી, તીક્ષ્ણ અંકુશ-પ્રહારની અવગણના કરતા અને ગંડસ્થળપર મદજળ નષ્ટ થતાં હાથીઓ આમતેમ ભાગવા માંડતા, અત્યંત સ્કૂલના પામી પડી જતા, અશ્વો આઠે દિશામાં વિખરાઇ જતા અને ઇષ્ટદેવને યાદ કરતા તથા પોતાના બળના અભિમાનને મૂકતા એવા સૈનિકો ચારે દિશામાં ભાગી જતા હતા.' કુમારે કહ્યું- “અહો! તે કેસરીનો મહાપરાક્રમ! અહો! તેનું અનન્ય ઉછળતું વીર્ય! અહો! સમસ્ત સુભટોના ગર્વને પરાસ્ત કરનાર તેનું માહાસ્ય! અહો! જગતને આશ્ચર્ય પમાડનાર તેનું ચરિત્ર! એક તિર્યંચમાત્રથી પણ તેઓ આમ શંકતા રહ્યાં. અરે! આવો ક્લેશ સહન કરીને કેટલો વખત તેને અટકાવવો પડે છે?' તેમણે કહ્યું- “હે કુમાર! બધા ખેડૂતો ઘરમાં ન આવે ત્યાંસુધી” કુમાર બોલ્યા- “અરે કૃષિવલો! ચોમાસાના અસહ્ય શીત પવનથી પરાભવ પામી, પોતાના સુખી સ્વજન પ્રમુખ પ્રધાનજનથી રહિત થઇ, પૃથ્વીતલ કાદવથી ઓતપ્રોત થતાં ચારે દિશામાં મેઘમાળા પ્રસરતાં, વળી નિરંતર દિશારૂપ વધૂઓના મુક્ત-મણિના હાર સમાન, મુનિઓને પણ મદનનો