________________
२२४
श्रीमहावीरचरित्रम्
याणि य सव्वाणिवि तुम्ह संति । ता एएहिं हीरमाणाणं तुम्हाणं को पडिक्खलणकारी ?, जम्हा बद्धमच्छरा वेरिणो, उस्सिंखला खला, अविभावणिज्जागमाओ आवयाओ, अच्चंतं पमत्तचित्ता य तुम्हे । न जाणिज्जइ केरिसो विवागो हवइ ?, अओ मुयह गाढग्गहं 'ति । तेहिं भणियं-'ताय! हवउ किंपि निच्छयं गंतव्वमम्हेहिं', तओ निवारिज्जमाणावि चलिया कुमारा पहाणराइणा समेया कइवयकरि तुरय-रह- परियणपरियरिया, पत्ता य तेसु सालिच्छेत्तेसु जत्थ सो केसरी निवसइ ।
पुट्ठा य तेहिं करिसगा - ' अरे किह अन्ने राइणो पुव्विं सीहं रक्खियाइया ?', तेहिं भणियं-‘कुमार! पयंडगुडाडोवभासुरेहिं पवरकुंजरेहिं, पवणाइरेगवेगसुंदरंगेहिं जच्चतुरंगेहिं, उड्डुंड-गंडीव-सेल्ल- भल्लि - नाराय- कुंतपमुहपहरणहत्थेहिं सुहडसत्थेहिं विरइऊण तिउणपायारपरिक्खेवं अच्वंतमप्पमत्तचित्ता मरणमहाभयवेवंतसव्वसरीरा केसरिगुहामुहनिहियाह्रियमाणयोः युवयोः कः प्रतिस्खलनकारी ? यस्माद् बद्धमत्सराः वैरिणः, उच्छ्रुङ्ङ्खलाः खलाः, अविभाविताऽऽगमनाः आपदः, अत्यन्तप्रमचित्तौ च युवाम् । न ज्ञायते कीदृशः विपाकः भविष्यति । अतः मुञ्चतम् गाढाऽऽग्रहम्।' तैः भणितं 'तात! भवतु किमपि निश्चितं गन्तव्यमस्माभ्याम् ।' ततः निवार्यमाणौ अपि चलितौ कुमारौ प्रधानराज्ञा समेतौ कतिपयकरि तुरग-रथ-परिजनपरिवृत्तौ प्राप्तौ च तेषु शालीक्षेत्रेषु यत्र सः केसरी निवसति ।
भल्ली
पृष्टाश्च तैः कर्षकाः 'अरे! कथमन्ये राजानः पूर्वं सिंहं रक्षितवन्त ?' तैः भणितं ‘कुमार! प्रचण्डगुडाऽऽटोपभासुरैः प्रवरकुञ्जरैः, पवनाऽतिरेकवेगसुन्दराङ्गैः जात्यतुरगैः, उद्दण्ड-गाण्डीव-बाण- नाराच-कुन्तप्रमुखप्रहरणहस्तैः सुभटसार्थैः विरच्य त्रिगुणप्राकारपरिक्षेपमत्यन्तमप्रमत्तचित्ताः મોજુદ છે, માટે ખેંચાતા (= નુકસાનને લાવતા) તમને કોણ અટકાવે તેમ છે? વળી શત્રુઓ તો ભારે મત્સરી અને ઉંચ્ચુંખલ ખલ જેવા હોય છે, આપદાઓ ક્યારે માથે આવી પડશે તે કાંઇ જાણી શકાતું નથી અને તમો અત્યંત પ્રમત્ત છો, તેથી ભવિષ્યમાં કેવું પરિણામ આવશે તે અત્યારે જાણી શકાય નહિ; માટે તમે એ ગાઢ આગ્રહ મૂકી ઘો' તેમણે કહ્યું- ‘હે તાત! ભલે ગમે તેમ થાઓ, પરંતુ અમારે તો અવશ્ય જવું છે.' એમ અટકાવ્યા છતાં કુમારો, પ્રધાનપુરુષો તથા કેટલાક હાથી, અશ્વ, રથ અને સુભટો તેમજ પરિજનો સહિત ચાલતા થયા અને જ્યાં તે કેસરી વસતો હતો તે શાલિક્ષેત્રોમાં પહોંચ્યા.
ત્યાં તેમણે ખેડૂતોને પૂછ્યું- ‘અરે! પૂર્વે અન્ય રાજાઓએ સિંહ થકી તમારી શી રીતે રક્ષા કરી? તેઓ બોલ્યા‘હે કુમાર! પ્રચંડ કવચના આડંબરથી શોભતા પ્રવર હાથીઓ, પવન કરતાં અધિક વેગવાળા અને સુંદર જાત્યઅશ્વો અને ઉત્કટ ધનુષ્ય, શલ્ય, બરછી, બાણ, ભાલાપ્રમુખ શસ્ત્રોને ધારણ કરતા સુભટ-સમૂહોવડે ત્રિગુણ કિલ્લાસમાન ઘેરાવો રચી, અત્યંત સાવધાન રહેતાં અને મરણના મહાભયથી શરીરે કંપતા, એવા રાજાઓએ