________________
श्रीमहावीरचरित्रम
अहवा - कत्थ भुवणेक्कपहुणो चरियं अम्हारिसो कहिं कुकई?। साहसमिममसममुयहिपवाहतरणाभिलासोव्व । ।२७।।
तहवि हु गुरुजणवयणोवरोहओ मुद्धलोयसुहबोहं ।
विरएमि चरियमेयं खमियव्वं एत्थ सूरीहिं ।।२८ ।। एत्थ य पत्थुयचरिए नाणाविहसंविहाणगाइन्ने। अमयजलकुल्लतुल्ले महल्लकल्लाणवल्लीणं ।।२९ ।।
कत्थवि जइवि हु किंपिप्पसंगओ किंपि वुड्ढवयणाओ। सत्यंतराणुसरणाओ किंपि किर भण्णइ अउव्वं । ।३०।।
अथवा -
कुत्र भुवनैकप्रभोः चरितमस्मादृशः कुत्र कुकविः? । साहसमिदं असममुदधिप्रवाहतरणाऽभिलाषः इव ।।२७।।
तथापि खलु गुरुजनवचनोपरोधतः मुग्धलोकसुखबोधम् ।
विरचयामि चरितमेतत् क्षन्तव्यमत्र सूरिभिः ||२८।। अत्र च प्रस्तुतचरित्रे नानाविधसंविधानाऽऽकीर्णे। अमृतजलकुल्यातुल्ये महाकल्याणवल्लीनाम् ।।२९ ।।
कुत्रापि यद्यपि खलु किमपि प्रसङ्गतः किमपि वृद्धवचनतः । शास्त्रान्तरानुसरणात् किमपि खलु भण्यते अपूर्वम् ।।३०।।
અથવા તો એ જગતના અદ્વિતીય પ્રભુનું ચરિત્ર ક્યાં? અને અમારા જેવા મંદ કવિ ક્યાં? આ તો મહાસાગર તરવાનો અભિલાષ કરવા જેવું શક્તિ બહારનું સાહસ છે. (૨૭)
તથાપિ ગુરુજનોના આગ્રહ-વચનથી મુગ્ધ (ભોળા)જનોને સુખે બોધ થાય તેવુ આ ચરિત્ર હું રચું છું, છતાં કાંઇ ભૂલ જોવામાં આવે તો આચાર્યોએ તેની ક્ષમા કરવી. (૨૮)
મહાકલ્યાણરૂપ લતાઓને માટે અમૃતજળની નીક સમાન તથા અનેક પ્રકારની વસ્તુસંકલનાથી વ્યાપ્ત એવા આ પ્રસ્તુત ચરિત્રમાં કોઈ સ્થાને જો કે કંઈક પ્રસંગને અનુસરતું, કંઇક વૃદ્ધ-વચનને અનુસરતું અને કંઇક અન્ય