________________
प्रथमः प्रस्तावः
९
चरिएयरंति तहवि हु न संकियव्वं कहिंपि कुसलेहिं । उवकहपमुहं एत्तो पज्जत्तं बहुपसंगेणं । । ३१ ।। तिहिं विसेसियं ।।
अत्थि समत्थावरविदेहालंकारकप्पं, कप्पपहुमणिमउडविडं (ब) कविविहरयणकंतिविच्छुरियचरणजिणनाहविहरणपसंतडिंबडमरं, अमरागारसमुत्तुंगसिंगसमुवहसियहिमगिरिवरं, वरवेरुलिय-कणय-कलहोयपमुहमहागरसोहियवसुंधराभोगं, भोगोवभोगलालसजणजणियपरितोसं, सुरभूमिसोहग्गमडप्फरफंसयं महावप्पं नाम विजयखेत्तं, तत्थ य विसालसालवलयखाइया-परिक्खित्ता, नाणाविहविहार-वापी - कूव - महासर-सरियपरिसराभिरामा, सुविभत्तत्तिय-चउक्क-चच्चर-चउप्पहपसोहिया, पासायसयमालालंकिया, सुइनेवत्थ
चरित्रान्तरमिति तथापि खलु न शङ्कितव्यं कुत्रापि कुशलैः । उपकथाप्रमुखम् इतः पर्याप्तं बहुप्रसङ्गेन ।। ३१ ।। त्रिभिः विशेषकम् ।
नगरीवर्णनम्
अस्ति समस्ताऽपरविदेहाऽलङ्कारकल्पम्, कल्पप्रभुमणिमुकुटविडम्बकविविधरत्नकान्तिव्याप्तचरणजिननाथविहरणप्रशान्तविप्लवम्, अमराऽगारसमुत्तुङ्गशृङ्गसमुपहसितहिमगिरिवरम्, वरवैडूर्य-कनककलधौतप्रमुखमहाऽऽकरशोभितवसुन्धराऽऽभोगम्, भोगोपभोगलम्पटजनजनितपरितोषम्, सुरभूमिसौभाग्याऽहङ्कारस्पर्शकं महावप्रं नाम्ना विजयक्षेत्रम् । तत्र च विशालशालवलयखातिकापरिक्षिप्ता, नानाविधविहारवापी-कूप-महासरस्सरित्परिसराभिरामा, सुविभक्तत्रिक-चतुष्क- चत्वरर-चतुष्पथप्रशोभिता, प्रासादशतमालाऽलङ्कृता, शुचिनेपथ्यमहेच्छछेकजनसङ्कुला, पाकशासनपुरी इव दृश्यमाणनानाविधरत्ना,
શાસ્ત્રને અનુસરીને અપૂર્વ ઉપકથા વગેરે અવાંતર ચરિત્ર કહેવામાં આવશે, તથાપિ કુશળ પુરુષોએ કોઈ સ્થાને શંકા ન કરવી. હવે અહીં આ કરતાં અધિક પ્રસંગ બતાવવાનું કાંઇ પ્રયોજન નથી. (૨૯, ૩૦, ૩૧)
चरित्र प्रारंभ - नयसारनं यरित्र.
સમસ્ત પશ્ચિમ મહાવિદેહના અલંકાર સમાન, ઈંદ્રના મણિમુગટનો તિરસ્કાર કરનાર એવા વિવિધ રત્નોના તેજથી શોભતા ચરણોવાળા જિનપતિના વિહારથી જ્યાં ઉપદ્રવો શાંત થયા છે, દેવવિમાનના ઊંચા શિખરોની મશ્કરી જેના દ્વારા થઈ છે તેવા શ્રેષ્ઠ હિમગિરિવાળી, શ્રેષ્ઠ રત્નો, સુવર્ણ, ચાંદી વગેરેની મોટી ખાણોથી શોભતા પૃથ્વીના વિસ્તારવાળી, ભોગ-ઉપભોગમાં આસક્ત થનારા લોકોને સંતોષ પમાડનાર, તથા સ્વર્ગના સૌભાગ્યના ગર્વને સ્પર્શતી એવી મહાવપ્ર નામે વિજય છે. એ વિજયમાં વિશાલ કિલ્લાયુક્ત ગોળાકાર ખાઈથી વીંટાયેલ, અનેક પ્રકારના જિનાલયો, વાવો, કૂવાઓ, મહાસરોવરો, સરિતાઓ વગેરે સ્થાનોથી સુંદર, સારી રીતે અલગ પડતા ત્રિક, ચતુષ્ક, ચત્વર તથા ચતુષ્પથ એ માર્ગોની રચનાથી અત્યંત સુશોભિત, સેંકડો મહેલોની શ્રેણિથી