________________
२११
तृतीयः प्रस्तावः निच्चपि अप्पमत्तचित्तअंगरक्खपरिक्खेवस्स, अणुसुमरणमेत्तकरतलपाउब्भवंतअप्पडिहयगइचक्काउहस्स ममावि संभवेज्ज कोइ विणासकरणपच्चलोत्ति?, जइ ताव तं जाणेमि कहवि ता करेमि पडिविहाणं, रक्खेमि सव्वप्पयारेण अप्पाणंति संपहारिऊण आहुओ नेमित्तिओ । दावियमेगंते आसणं । निसन्नो सो तत्थ । सक्कारपुव्वं पुट्ठो य सव्वायरेण, जहा 'भद्द! नेमित्तिय! सम्मं चिंतिऊण साहेसु, कोऽवि अत्थि किं ममावि मच्चकारी न वत्ति?', तेणवि य निमित्तबलेण अवलोइऊण भणियं-'देव! पडिहयममंगलं, कहमणिटुं साहिज्जइ?', रन्ना वुत्तं-'भद्द! मा संखुब्भ, साहेसु जहापुच्छियं ।' नेमित्तिएणं जंपियं-'जइ एवं ता अत्थि तुब्मंपि मच्चुकारी। रन्ना कहियं-'कहं सो नेओ?', तेण वुत्तं-'देव! जो सालिच्छेत्तसीहं वावाइस्सइ तुहसंतियं च नीसेसमंडलाहिवसम्माणट्ठाणं चंडवेगदूयं धरिसेही सो निच्छियं मच्चुकारी जाणियव्वो, सव्वप्पयारेहिं रक्खणिज्जो य।' एयमायन्निऊण रन्ना परिक्षेपस्य अनुस्मरणमात्रकरतलप्रादुर्भवदप्रतिहतगतिचक्राऽऽयुधस्य ममाऽपि सम्भवेत् कोऽपि विनाशकरण प्रत्यल? । यदि तावत् तं जानामि कथमपि तदा करोमि प्रतिविधानम्, रक्षामि सर्वप्रकारेण आत्मानम्' इति सम्प्रधार्य आहुतः नैमित्तिकः | दापितम् एकान्ते आसनम् । निषण्णः सः तत्र | सत्कारपूर्वं पृष्टश्च सर्वाऽऽदरेण, यथा 'भद्र! नैमित्तिक! सम्यक् चिन्तयित्वा कथय कोऽपि अस्ति किं ममाऽपि मृत्युकारी न वा?' इति । तेनाऽपि च निमित्तबलेन अवलोक्य भणितं 'देव! प्रतिहतममङ्गलम्, कथममङ्गलं कथ्यते?' राज्ञा उक्तं 'भद्र! मा संक्षुभ्य, कथय यथापृष्टम्' नैमित्तिकेन जल्पितं' 'यदि एवं तदा अस्ति तव अपि मृत्युकारी।' राज्ञा कथितं 'कथं सः ज्ञेयः?' तेन उक्तं 'देव! यः शालीक्षेत्रसिंहं व्यापादयिष्यति तव सत्कं च निःशेषमण्डलाधिपसन्मानस्थानं चण्डवेगदूतं धर्षिष्यति सः निश्चितं मृत्युकारी ज्ञेयः, सर्वप्रकारैः रक्षणीयश्च । एतद् आकर्ण्य राज्ञा विसर्जितः नैमित्तिकः।।
ચિત્તે અંગરક્ષકોથી સુરક્ષિત અને સ્મરણ કરતાં જ અખ્ખલિત ગતિથી કરતલમાં પ્રાપ્ત થનાર ચક્રાયુધને ધારણ કરનાર, એવા મારો પણ વિનાશ કરવા કોઈ સમર્થ હશે ખરો? જો તે કોઇ રીતે જાણવામાં આવે તો તેનો પ્રતિકાર કરું અને સર્વ પ્રકારે પોતાનું રક્ષણ કરું.' એમ ધારીને તેણે નિમિત્તીયાને બોલાવ્યો અને એકાંતે આસનપર બેસારી, સત્કારપૂર્વક આદર આપતાં તેને પૂછ્યું-“હે ભદ્ર! નૈમિત્તિક! બરાબર વિચાર કરીને તું કહે કે મને પણ મૃત્યુ પમાડનાર કોઇ છે કે નહિ?' એટલે તેણે પણ નિમિત્તના બળથી જણાવ્યું- હે દેવ! અમંગલ નષ્ટ થયું! અનિષ્ટ કેવી રીતે બોલાય?' રાજાએ કહ્યું – “હે ભદ્ર! ક્ષોભ ન પામ, મેં પૂછેલા પ્રશ્નનો બરાબર જવાબ આપ.” એટલે નૈમિત્તિક બોલ્યો-“હે રાજન! જો એમ હોય તો તમને મરણ પમાડનાર પણ છે,' રાજાએ કહ્યું- તે કેવી રીતે જાણી શકાય?” તે બોલ્યો-“હે દેવ! જે ચોખાના ખેતર સંબંધીના સિંહને મારશે અને જે સમસ્ત રાજાઓને માનનીય એવા તમારા ચંડવેગ દૂતનું અપમાન કરશે, તે અવશ્ય તમારો મૃત્યકારી જાણવો અને તે સર્વ પ્રકારે રક્ષણીય સમજવો.” એ પ્રમાણે સાંભળી રાજાએ નૈમિત્તિકને વિસર્જન કર્યો અને પોતે રાજાસભામાં આવીને અમાત્યાદિકને પૂછ્યું કે