________________
२१०
श्रीमहावीरचरित्रम् भमिऊण उववण्णो एगंमि गिरिकंदरे सिंहत्तणेणं । पमुक्कबालभावो य इओ तओ हिंडंतो उवद्दवेइ तस्स रण्णो पहाणसालिछेत्तनिवासिकरिसगजणे। ते य तेण उवद्दविज्जमाणा आगया आसग्गीवनरिंदस्स सगासे। साहिओ सीहवइयरो, इमं च वागरियं जहा-'देव! इमाओ कयंतविब्भमाओ सिंहाओ न रक्खह अम्हे ता करिसावेह नियछेत्ताई, अम्हे अन्नत्थ वच्चिस्सामो।' राइणा भणियं-'भो भो किमेवं कायरा होह?, तहा करेमि जहा न मणागंपि पीडइ एस दुट्ठसत्तो।' तओ निरूविया जहक्कम सोलसवि सहस्सा नरिंदाणं सीहपसरपडिक्खलणत्थं । गया य पहिट्ठा करिसगा सट्ठाणंमि ।
अण्णया य आसग्गीवो सुरसुंदरीविब्भमंमि अंतेउरीजणे, वेसमणधणाइरेगे कोसविभवे, अणण्णसरिसे करि-तुरगाइरज्जंगे, सुरवइसममि आणाइस्सरिए अच्चंतं मुच्छिओ गिड्डिओ चिंतिउमारद्धो-किं मण्णे एरिससमग्गसामग्गीपरिवुडस्स, परेण मणेणवि अणभिभवणिज्जस्स,
नरक-तिर्यक्षु भ्रमित्वा उपपन्नः एकस्मिन् कन्दरे सिंहत्वेन । प्रमुक्तबालभावः च इतस्ततः हिण्डमानः उपद्रवति तस्य राज्ञः प्रधानशालीक्षेत्रनिवासिकर्षकजनान् । ते च तेन उपद्रूयमाणाः आगताः अश्वग्रीवनरेन्द्रस्य सकाशम् । कथितः सिंहव्यतिकरः, इदं च कथितं यथा-'देव! अस्मात् कृतान्तविभ्रमात् सिंहात् न रक्षयसि अस्मान् ततः कर्षय निजक्षेत्राणि, वयं अन्यत्र व्रजामः ।' राज्ञा भणितं' 'भोः भोः किमेवं कायराः भवन्ति? तथा करोमि यथा न मनाग् अपि पीडयति एषः दुष्टसत्त्वः। ततः निरूपिताः यथाक्रमं षोडश अपि सहस्राणि नरेन्द्राणां सिंहप्रसरप्रतिस्खलनार्थम् । गताः च प्रहृष्टाः कर्षकाः स्वस्थाने ।
अन्यदा च अश्वग्रीवः सुरसुन्दरीविभ्रमे अन्तःपुरजने, वैश्रमणधनाऽतिरेके कोशविभवे, अनन्यसदृशे करि-तुरगादिराज्याङ्गे, सुरपतिसमेषु आज्ञैश्वर्येषु अत्यन्तं मूर्च्छितः गृद्धः चिन्तयितुम् आरब्धवान् ‘किं मन्ये, एतादृशसमग्रसामग्रीपरिवृतस्य परेण मनसाऽपि अनभिभवनीयस्य नित्यमपि अप्रमत्तचित्ताऽङ्गरक्ष(क)વિષય-લક્ષ્મીને ભોગવતો હતો. એમ કેટલોક કાળ વ્યતીત થતાં તે વિશાખનંદી કુમાર ચિરકાળ રાજ્ય પાળી મરણ પામતાં નરક, તિર્યચમાં ભમીને એક ગિરિગુફામાં સિંહ થયો. તે તરૂણ થતાં આમતેમ ભમતો અને તે રાજાના શ્રેષ્ઠ ચોખાના ખેતરોમાં રહેતા ખેડૂતોને સતાવતો હતો. તેનાથી પરાભવ પામેલા ખેડૂતો અશ્વગ્રીવ રાજા પાસે આવ્યા અને સિંહ વિશે કહેવા લાગ્યા કે-“હે દેવ! કૃતાંત-યમ સમાન આ સિંહથી જો તમે અમારું રક્ષણ ન કરી શકો, તો તમારા ખેતરો બીજા પાસે ખેડાવો, અને અન્ય સ્થાને ચાલ્યા જઇશું.” રાજાએ કહ્યું “અરે! તમે આટલા બધા કાયર કેમ થઇ જાઓ છો? હું હવે એવી ગોઠવણ કરીશ કે એ દુષ્ટ પ્રાણી તમને જરા પણ સતાવી શકશે નહિ.' પછી તેણે સિંહને અટકાવવા માટે સોળ હજાર રાજાઓને અનુક્રમે આદેશ કર્યો. એટલે ખેડૂતો હર્ષ પામતા પોતાને સ્થાને ગયા.
(૧૧૮) એકદા અશ્વગ્રીવ રાજા, દેવાંગના સમાન અંતઃપુર, કુબેર કરતાં અધિક ધનભંડાર, અસાધારણ હાથી, અશ્વોપ્રમુખ રાજ્યાંગ અને દેવેંદ્રસમાન આજ્ઞા-ઐશ્વર્ય-ઇત્યાદિકમાં મૂછિત અને લુબ્ધ થતાં તે ચિંતવવા લાગ્યો-“શું સમજવું? આવા પ્રકારની સમસ્ત સામગ્રીયુક્ત, મનવડે પણ શત્રુને અનભિભવનીય, સદા અપ્રમત્ત