________________
२१२
श्रीमहावीरचरित्रम्
विसज्जिओ नेमित्तिओ। सयंपि उवविट्ठो अत्थाणमंडवे, पुच्छिया य अमच्चाइणो- 'अहो को संपयं नरवई दंडाहिवो कुमरो वा अतुलबलपरक्कमो सुणिज्जइत्ति', तेहिं भणियं - 'देव! तुम्हाणंपि सयासाओ कोऽवि अतुलबलो ? जेण साहिज्जइ, महीए सूरमंडले पहवंतंमि विप्फुरइ तारगगरुई?', राइणा भणियं-'बहुरयणा वसुंधरा, किमिह न संभवइ?', मंतीहिं भणियं-'देव! निच्छियं न मुणिमो, सवणपरंपराए पुण सुणिज्जंति - पयावइनरिंदस्स कुमारा अनन्नसरिसपरक्कमा लीलादलियसेससोंडीरबलावलेव' त्ति, एवमायन्निऊण राइणा भणिओ चंडवेगो-जहा 'भद्द! गच्छसु एयस्स राइणो सगासे साहेसु य तस्स अमुगं मम पओयणं', 'जं देवो भणइत्ति पडिच्छिऊण सासणं निग्गओ, गओ महया पुरिसपरियारेणं परिक्खित्तो पोयणपुराभिमुहं चंडवेगो ।
इओ य पयावइराया कयपवरसिंगारो, परिहरियमहामुल्लदुगुल्लो, कुमारपमुहपरियणाणुगओ अंतेउरमज्झे ठिओ चिट्ठइ । वट्टइ य तत्थ पेच्छणयं । केरिसं?
स्वयमपि उपविष्टः आस्थानमण्डपे, पृष्टाः च अमात्यादयः 'अहो ! कः साम्प्रतं नरपतिः, दण्डाधिपः कुमारः वा अतुलबलपराक्रमः श्रूयते ?' तैः भणितं 'दैव! युष्मत् सकाशात् कोऽपि अतुलबलः? येन कथ्यते, मह्यां सूरमण्डले प्रभवति विस्फुरति तारकगुरुता ?' राज्ञा भणितं 'बहुरत्ना वसुन्धरा, किमत्र न सम्भवति?' मन्त्रिभिः भणितं ‘देव! निश्चितं न जानीमः, श्रवणपरम्परया पुनः श्रूयते - प्रजापतिनरेन्द्रस्य कुमारौ अनन्यसदृशपराक्रमौ लीलादलिताऽशेषशौण्डीर्यबलाऽवलेपौ' इति । एवमाकर्ण्य राज्ञा भणितः चण्डवेगः यथा ‘भद्र! गच्छ एतस्य राज्ञः सकाशं कथय च तस्य अमुकं मम प्रयोजनम्।' 'यद् देवः भणति' इति प्रतीच्छ्य शासनं निर्गतः। गतः महता पुरुषपरिचारेण परिक्षिप्तः पोतनपुराऽभिमुखं चण्डवेगः ।
इतश्च प्रजापतिराजा कृतप्रवरशृङ्गारः, परिहितमहामूल्यदुकुलः, कुमारप्रमुखपरिजनाऽनुगतः अन्तःपुरमध्ये स्थितः तिष्ठति । वर्तते च तत्र प्रेक्षणकम् । कीदृशम् ? -
'अहो! अत्यारे राम, दंडाधिप } डुभारोभां झेला अतुल जणशाणी संभणाय छे ?' तेखो जोल्या- 'हे देव! तभारा કરતાં શું અન્ય કોઇ અતુલબળી છે કે જેથી તમને જણાવીએ? સૂર્યમંડળ વિદ્યમાન છતાં તારાઓ પ્રકાશી શકે? રાજાએ કહ્યું-‘પૃથ્વીપર અનેક રત્નો પડ્યાં છે, માટે તેમાં અસંભવિત શું છે?' મંત્રીઓ બોલ્યા-‘હે રાજન! અમો નિશ્ચયપૂર્વક જાણતા નથી; પરંતુ શ્રવણ-પરંપરાથી એમ સંભળાય છે કે ‘પ્રજાપતિ રાજાના કુમારો, લીલાથી અન્યના શૌર્યના ગર્વને ભાંગનાર અને અસાધારણ પરાક્રમવાળા છે.’ એમ સાંભળતાં રાજાએ ચંડવેગ દૂતને કહ્યું કે-હે ભદ્ર! તું પ્રજાપતિ રાજા પાસે જા અને કહે કે તેનું મારે અમુક પ્રયોજન છે.’ એટલે ‘જેવી દેવની આજ્ઞા’ એમ કહેતાં તે આજ્ઞા લઇને પુરુષોના મોટા પરિવાર સાથે પોતનપુર ચાલ્યો.
હવે અહીં પ્રજાપતિ રાજા પ્રવર શૃંગા૨ અને મહાકિંમતી વસ્ત્રો ધારણ કરી, કુમાર વિગેરેના પરિવાર સહિત અંતઃપુરમાં બેઠો છે. ત્યાં આ પ્રમાણે નાટક ચાલી રહ્યું હતું-કે જે