________________
२०३
तृतीयः प्रस्तावः
अण्णया य सो विस्सभूई महासुक्कदेवलोयाओ चविऊण उववण्णो मिगावइए देवीए गब्भमि पुत्तत्ताए। तओ सा रयणिमि सुहपसुत्ता सत्त महासुमिणे पासित्ता णं पडिबुद्धा, पहिठ्ठहियया य गया रण्णो सगासे । निवेइओ सुविणवुत्तंतो। रन्ना भणियं-'देवि! निच्छियं भुवणविक्खायजसो सयलसामंतमउलिमंडलमसिणियकमकमलो, पयावपडिहय-पडिवक्खो कुलकेऊ तुह पुत्तो भविस्सइ । जेण
एवंविहसुमिणाइं देवि! पुण्णेहिं कहवि दीसंति। हरिसभरनिब्भरंगी अभिनंदसु ता तुममिमाइं ।।१।।
इइ जंपिऊण रण्णा वाहरिया सुमिणपाढगा कुसला। ते य नरिंदाएसं तहत्ति पडिवज्जिउं सहसा ।।२।।
अन्यदा च सः विश्वभूतिः महाशुक्रदेवलोकात् च्युत्वा उपपन्नः मृगावत्याः देव्याः गर्भे पुत्रतया । ततः सा रजन्यां सुखप्रसुप्ता सप्त महास्वप्नानि दृष्ट्वा प्रतिबुद्धा । प्रहृष्टहृदया च गता राज्ञः सकाशे। निवेदितः स्वप्नवृत्तान्तः। राज्ञा भणितं देवि! निश्चितं भुवनविख्यातयशः सकलसामन्तमौलीमण्डलमसृणितक्रमकमलः, प्रतापप्रतिहतप्रतिपक्षः, कुलकेतुः तव पुत्रः भविष्यति । येन
एवंविधस्वप्नानि देवि! पुण्यैः कथमपि दृश्यन्ते। हर्षभरनिर्भराङ्गीनि अभिनन्द तस्मात् त्वमिमानि ।।१।।
इति जल्पयित्वा राज्ञा व्याहृताः स्वप्नपाठकाः कुशलाः। ते च नरेन्द्राऽऽदेशं तथेति प्रतिपद्य सहसा ||२||
એકદા તે વિશ્વભૂતિનો જીવ, મહાશુક્ર દેવલોકથકી ચ્યવીને તે મૃગાવતી દેવીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તે રાત્રે સુખે સૂતેલી મૃગાવતી સાત મહાસ્વપ્નો જોઇને જાગ્રત થઇ અને હૃદયમાં પ્રહર્ષ પામતી તે રાજા પાસે ગઇ.
ત્યાં સ્વપ્નનો વૃત્તાંત તેણે રાજાને કહી સંભળાવ્યો. એટલે રાજા બોલ્યો કે-“હે દેવી! તને અવશ્ય ભુવનમાં યશથી વિખ્યાત, સમસ્ત સામંતોના મુગટથી ચરણ-કમળ જેના ઉત્તેજિત થયાં છે, પ્રતાપથી રિપુઓને પ્રતિઘાત પમાડનાર અને કુળમાં ધ્વજાસમાન એવો પુત્ર થશે. કારણ કે
હે ભદ્ર! આવા પ્રકારનાં સ્વપ્નો મહાપુણ્યથી જ જોવામાં આવે છે. માટે અત્યંત આનંદી તું એ સ્વપ્નોનો ६२ ४२.' (१)
એમ કહીને રાજાએ કુશળ સ્વપ્ન-પાઠકોને બોલાવ્યા. એટલે તરત રાજાનો આદેશ માન્ય કરી, સ્નાનપૂર્વક બલિકર્મ આચરી, વિશુદ્ધ અને સુંદર વસ્ત્રો પહેરી, શિરપર અક્ષત અને કુસુમ ધારણ કરી, લલાટે ચંદનના તિલક