________________
तृतीयः प्रस्तावः
૧૮૭ वीरासणुक्कुडयासणाई कुणमाणो, पइदिणं सूराभिमुहं आयाविंतो, नियजीवियब्भहियं पाणिगणं रक्खितो, बायालीसदोसविसुद्धविरसाहारगहणेण संजमसरीरमणुपालेतो, गामाणुगामं विहरेंतो समागओ सुरिंदपुरिविब्भमाए महुराए नयरीए। ठिओ थि-पसु-पंडगविवज्जिए उक्किट्ठतवनिरयमुणिजणसंगए एगंतदेसे । तहिं च निवसंतो एगया परमसंवेगगयमाणसो नियजीवियनियमणत्थं चिंतिउमारद्धो। जहा -
एसोऽभिकंखइ सुहाइं जिओ दुहाइं, दूरेण मोत्तुमभिवंछइ तुच्छबुद्धी। एवं न जाणइ जहा न कहिंपि धम्मसंबंधसिद्धिविरहेण भवंति ताई ।।१।। भोगे समीहइ करेइ रइं कहासु, देसि-त्थि-पत्थिव-सुभोयणसंगयासु ।
सी-उण्ह-दंस-मसगाइ परीसहे य, सम्म तितिक्खइ न मूढमई पमाया ।।२।। प्रतिक्षणं वीरासनोत्कुटकाऽऽसनादीन् कुर्वन्, प्रतिदिनं सूर्याऽभिमुखम् आतापयन्, निजजीवाऽभ्यधिक प्राणिगणं रक्षन्, द्विचत्वारिंशद्दोषविशुद्धविरसाऽऽहारग्रहणेन संयमशरीरम् अनुपालयन्, ग्रामानुग्रामं विहरन् समागतः सुरेन्द्रपुरीविभ्रमायां मथुरायां नगर्याम्। स्थितः स्त्री-पशु-पण्डकविवर्जिते उत्कृष्टतपोनिरतमुनिजनसङ्गते एकान्तदेशे। तत्र च निवसन् एकदा परमसंवेगगतमानसः निजजीवितनियमनार्थं चिन्तयितुं आरब्धवान् ।
यथा
एषः अभिकाङ्क्षति सुखानि जीवः, दुःखानि दूरेण मोक्तुमभिवाञ्छति तुच्छबुद्धिः। एवं न जानाति यथा न कुत्राऽपि धर्मसम्बन्धसिद्धिविरहेण भवन्ति तानि ।।१।। भोगान् समीहते करोति रतिं कथासु, देश-स्त्री-पार्थिव-सुभोजनसङ्गतासु। शीतोष्ण-दंश-मशकादीन् परीषहान् च, सम्यक् तितीक्षते न मूढमतिः प्रमादात् ।।२।।
સૂર્ય સન્મુખ આતાપના લેતાં, પ્રાણીઓને પોતાના જીવિત કરતાં પણ અધિક સમજીને તેમની રક્ષા કરતાં, બેંતાલીશ દોષરહિત વિશુદ્ધ અને વિરસ આહાર લઇ પોતાના સંયમ-શરીરનું પાલન કરતાં અને ગ્રામાનુગ્રામ વિહાર કરતાં તે વિશ્વભૂતિ મુનિ, અમરાવતી સમાન વિલાસયુક્ત એવી મથુરા નગરીમાં ગયા. ત્યાં સ્ત્રી, પશુ અને પંઢ-નપુંસકરહિત અને ઉત્કૃષ્ટ તપમાં તત્પર એવા મુનિજનયુક્ત એકાંત પ્રદેશમાં વસતાં એક વખતે પરમ સંવેગ લાવી પોતાના જીવિતના નિયમ નિમિત્તે તે ચિંતવવા લાગ્યા કે
આ તુચ્છબુદ્ધિ જીવ સુખોને વાંછે છે અને દુઃખોને દૂરથી તજી દેવા ઈચ્છે છે; પરંતુ એમ જાણતો નથી કે ધર્મ સંબંધની સિદ્ધિ વિના તે ક્યારેય પ્રાપ્ત થતાં નથી. (૧)
જીવ ભોગોને વાંછે છે અને દેશ, સ્ત્રી, રાજા અને સુભોજન સંબંધી કથાઓમાં પ્રીતિ લાવે છે, વળી તે મૂઢમતિ પ્રમાદને લીધે શીત, ઉષ્ણ, ડાંસ અને મચ્છર પ્રમુખના પરિષહીને બરાબર સહન કરતો નથી. (૨)