________________
१८८
श्रीमहावीरचरित्रम् सत्तू वरं निसियधारकरालकालकंतिच्छडालकरवालकरो सुकुद्धो ।
घायत्थमुज्जुयमई वरमुग्गभोगभोगीसरो डसिउमुडुमरो रुणच्छो ।।३।। उदंडमारुयपईवियदीहजालामालाउलो य जलणो वर संगलग्गो। नीसेसदोसनिलओ न खणंपि नूणं, जुत्तो गंतुमहमो हि इमो पमाओ ||४|| जुम्मम् ।
एए हि सत्तुपमुहा मणुयाण दिति, तिव्वावि एगभवगोयरमेव मच्छं । एसो पईभवसुदुस्सहतिक्खदुक्खलक्खक्खणी तदहिगं परिवज्जणिज्जो ||५||
वज्जमेयस्स पुणो आहारच्चागओ घडइ सम्मं । ता सव्वहेव जुत्तं मम काउं उग्गतवचरणं ।।६।।
शत्रुः वरं निशितधारकरालकालकान्तिच्छटाकरवालकरः सुक्रुद्धः । घातार्थं उद्युतमतिः वरम् उग्रभोगभोगीश्वरः दशितुं उद्भटः अरुणाक्षः ।।३।।
उद्दण्डमारुतप्रदीपितदीर्घज्वालामालाऽऽकुलः च ज्वलनः वरः सङ्लग्नः ।
निःशेषदोषनिलयः न क्षणमपि नूनं, युक्तः गन्तुं अधमः खलु अयं प्रमादः ।।४।। एते हि शत्रुप्रमुखाः मनुजान् ददति, तीव्रा अपि एकभवगोचरम् एव मृत्युम् । एषः प्रतिभवसुदुस्सहतीक्ष्णदुःखलक्षखनिः तदधिकं परिवर्जनीयः ||५||
वर्जनं एतस्य पुनः आहारत्यागतः घटते सम्यक् । तस्मात् सर्वथा एव युक्तं मम कर्तुम् उग्रतपश्चरणम् ।।६।।
તીક્ષ્ણ ધારથી વિકરાલ કાલની કાંતિની છટા સમાન તરવારને ધારણ કરનાર, અત્યંત કોપાયમાન, એવો શત્રુ ઘાત કરવાને તત્પર થાય તે સારો, પ્રચંડ શરીરને ધરનાર તથા રક્ત લોચનયુક્ત એવો ભયંકર સર્પ કરડવાને તૈયાર થાય તે પણ સારો, ઉત્કટ પવનથી વૃદ્ધિ પામનાર લાંબી વાળાયુક્ત એવો અગ્નિ અંગેસંલગ્ન થાય તે સારો; પરંતુ સમસ્ત દોષોના સ્થાનરૂપ એ અધમ પ્રમાદ ખરેખર એક ક્ષણવાર પણ સેવવો યુક્ત નથી. (૩/૪)
એ શત્રુ પ્રમુખ તીવ્ર છતાં મનુષ્યોને એકભવ પૂરતું મરણ આપે છે અને આ પ્રમાદ તો પ્રતિભવ દુઃસાહ અને તીવ્ર એવાં સંખ્યાબંધ દુઃખો નીપજાવે છે, માટે એ વિશેષતાથી વર્જનીય છે. (૫)
વળી એનું વર્જન આહાર ત્યાગથી સમ્યક્ પ્રકારે થઇ શકે છે, માટે મારે સર્વથા ઉગ્રતપનું આચરણજ યુક્ત छ. (७)