________________
१८६
श्रीमहावीरचरित्रम न य बहुमुवयरिओऽविह विहुरे थेवंपि कुणइ साहारं। सयणजणो मोत्तूणं एक्कं जिणदेसियं धम्मं ।।४।।
इय भणिए नियदुच्चरियपेहणुप्पण्णगाढसंतावो।
काऊण पायपडणं जहाऽऽगयं पडिगओ राया ।।५।। विस्सभूई सम्ममहिगयसाहुधम्मो, गुरुचरणसुस्सूसापरो, दूरुज्झियसुहिसयणसंथवो, जीवियमरणनिरवेक्खो, पंचिंदियदित्तसत्तुविजयपरो बहुं कालं गुरुकुलं पज्जुवासेइ । अण्णया य सम्मं समहिगयसुत्तत्थो विसेसेण विहियमणपरिकम्मो जोगोत्ति कलिऊण गुरुणाऽणुण्णाओ समाणो एगल्लविहारित्तणं पडिवज्जिऊण छठ्ठठ्ठमाइ निहुरं तवोकम्मं कुणमाणो,सम्म परीसहच{ अहियासेज्जमाणो, वीयरागोव्व गाम-नगरागराइसु अममाएंतो, पइक्खणं
न च बहु उपचरितः अपि विधुरे स्तोकमपि करोति साधारम् । स्वजनजनः मुक्त्वा एकं जिनदेशितं धर्मम् ।।४।।
इति भणिते निजदुश्चरितप्रेक्षणोत्पन्नगाढसन्तापः ।
कृत्वा पादपतनं यथाऽऽगतं प्रतिगतः राजा ।।५।। विश्वभूतिः सम्यगधिगतसाधुधर्मः, गुरुचरणशुश्रूषापरः, दूरोज्झितसुहृत्-स्वजनसंस्तवः, जीवितमरणनिरपेक्षः, पञ्चेन्द्रियदृप्तशत्रुविजयपरः बहु कालं गुरुकुलं पर्युपासते। अन्यदा च सम्यक् समधिगतसूत्रार्थः विशेषण विहितमनोपरिकर्मा योग्यः इति कलयित्वा गुरुणा अनुज्ञातः सन् एकाकिविहारितां प्रतिपद्य षष्टाऽष्टमादि निष्ठुरं तपोकर्म कुर्वाणः, सम्यक् परीषहचमूम् अधिसहमानः, वीतरागः इव ग्राम-नगराऽऽकरादिषु अममायमाणः,
એક જિનધર્મ વિના અનેક પ્રકારે સત્કારતાં પણ સંકટ વખતે સ્વજનો લેશ પણ આધારભૂત થતા નથી.
(४)
એમ વિશ્વભૂતિ મુનિએ જણાવતાં પોતાના દુચરિત્રને જોવાથી ગાઢ સંતાપ પામેલ રાજા મુનિના પગે પડીને જેમ આવ્યો હતો તેમ સ્વસ્થાને ચાલ્યો ગયો. (૫)
પછી વિશ્વભૂતિ સમ્યફ પ્રકારે સાધુધર્મ સ્વીકારતાં, ગુરુચરણની શુશ્રષામાં તત્પર રહી, મિત્ર અને સ્વજનોના સંપર્કને દૂરથી જ છોડનારા, જીવિત-મરણની દરકાર ન કરનાર અને પંચેદ્રિયરૂપ અભિમાની શત્રુનો વિજય કરનાર એવા તે લાંબો વખત ગુરુકુળની ઉપાસના કરવા લાગ્યા. એકદા સારી રીતે સૂત્રાર્થને ધારણ કરનાર તથા વિશેષ પ્રકારે મનને સંસ્કારિત બનાવનાર એવા તેમને યોગ્ય સમજીને ગુરુએ આજ્ઞા આપી. એટલે પોતે
એકલવિહારીપણું સ્વીકારી, છઠ્ઠ, અઠ્ઠમાદિ દુષ્કર તપ કરતાં, પરીષહ-સૈન્યને સમ્યક્ પ્રકારે સહન કરતાં, વિતરાગની જેમ ગામ, નગરાદિકમાં મમતા વિના વિચરતાં, પ્રતિક્ષણે વીરાસન, કર્કટાસનાદિ કરતાં, પ્રતિદિન