________________
तृतीयः प्रस्तावः
१८५
सव्वहा अज्जवि परिच्चयसु पव्वज्जं, पडिवज्जसु रज्जं, कीलेसु जहिच्छं पुप्फकरंडगुज्जाणे । मा पूरेसु सत्तुमणोरहे। मा अणाहीकरेसु बालकमलिणीवणं व सस्सिरीयं वहुजणं। मा उवेक्खेसु पुव्वपुरिसरक्खियं नियजणवयं । मा पडिवज्जसु गाढगंठिनिडुरहिययत्तणं'ति । तो विस्सभूइमुणिणा पसमपहाणं पयंपियं एयं । भो मुंह संतावं कुणह जहावंछियं कज्जं ।।१
नो किंचिवि वयणिज्जं इहऽत्थि सव्वेऽवि निययकज्जेसु । उज्जमह सेसचागेण जेण लोगेऽवि पयडमिमं ।।२।।
सयणाइसिणेहविमोहिएहिं कीरंति जाई पावाइं । दुग्गइगयाण ताइं कडुयविवागं फलं देंति ।।३।।
विषमाऽऽपन्निपतितान् कः वा आलम्बनम् ? तस्मात् सर्वथा अद्यपि परित्यज प्रव्रज्याम्, प्रतिपद्य राज्यम्, क्रीड यथेच्छं पुष्पकरण्डकोद्याने । मा पूरय शत्रुमनोरथान् । मा अनाथीकुरु बालकमलिनीवनमिव सश्रीकं वधूजनम्। मा उपेक्षस्व पूर्वपुरुषरक्षितं निजजनपदम् । मा प्रतिपद्यस्व गाढगन्थिनिष्ठुरहृदयत्वम्' इति
ततः विश्वभूतिमुनिना प्रशमप्रधानं प्रजल्पितमेतत् । भोः मुञ्च सन्तापं कुरु यथावाञ्छितं कार्यम् ।।१।।
नो किञ्चिदपि वचनीयमिह अस्ति सर्वेऽपि निजकार्येषु । उद्यतध्वं शेषत्यागेन येन लोकेऽपि प्रकटमिदम् ।।२।।
स्वजनादिस्नेहविमोहितैः क्रियन्ते यानि पापानि । दुर्गतिगतानां तानि कटुविपाकं फलं ददति । । ३ । ।
સ્વકાર્યો જણાવીશું? અથવા વિષમ આપદા આવી પડતાં અમારો આધાર કોણ? માટે અત્યારે ગમે તે રીતે પ્રવ્રજ્યા છોડીને, રાજ્યને સ્વીકારી, સ્વેચ્છાએ પુષ્કદંડક ઉદ્યાનમાં વિલાસ કર. શત્રુઓના મનોરથ ન પૂર, કોમળ કમલિનીના વન સમાન ૨મણીય વધૃજનોને અનાથ ન બનાવ, પૂર્વ પુરુષોએ સુરક્ષિત કરેલ પોતાના દેશની ઉપેક્ષા ન કર અને ગાઢ ગાંઠની જેમ હૃદયને નિષ્ઠુર ન બનાવ.'
એ પ્રમાણે સાંભળતાં વિશ્વભૂતિ મુનિ પ્રશમપૂર્વક બોલ્યા કે-‘હે રાજ! તમે સંતાપ તજીને તમારા ઇષ્ટકાર્યને साधो. (१)
અહીં કંઇ પણ નિંદનીય નથી. તમે બધા પોતપોતાના કામમાં પ્રવર્તો, કારણ કે શેષ-અન્યનો ત્યાગ કરવા વડે લોકમાં પણ આ વાત પ્રગટ છે કે-સ્વજનાદિકના સ્નેહમાં મોહિત થઇને પ્રાણીઓ જે પાપ કરે છે, દુર્ગતિમાં જતાં તેમને તે કટુ વિપાકરૂપ ફળ આપે છે. (૨/૩)