________________
१५३
तृतीयः प्रस्तावः देवीए भणियं-'महाराय! पुप्फकरंडगुज्जाणे परिभोगो', राइणा जंपियं-'किं तेण तुज्झ?', देवीए वुत्तं-'तेण मे पओयणं विसाहनंदिकुमारस्स रमणत्थं ति, राइणा भणियं-'देवि! मा कुप्पसु, मुंचसु असदज्झवसायं, परिहरसु इत्थीजणसुलभं चावलं, समिक्खेसु नियकुलक्कम, किं तुमए दिट्ठो कोऽवि अम्हाणं कुले सुओ वा एगंमि पुप्फकरंडगुज्जाणट्ठिए पुब्बिंपि पविसमाणो?, ता कहं पुव्वपुरिसागयं ववत्थं चूरेमि, सव्वहा अण्णं किंपि पत्थेसु', देवीए भणियं-'महाराय! गच्छ निययमंदिरं । उज्जाणलाभाभावे केत्तियमेत्ता अण्णपयत्थपत्थणा?' | __ रज्जेणं रतुणं धणेण सयणेण बंधवजणेणं।
ससरीरपालणेणवि न कज्जं किंपि मह एत्तो ।।२९।।
च?' देव्या भणितं 'महाराज! पुष्पकरण्डकोद्याने परिभोगः। राज्ञा जल्पिनं किं तेन तव?' देव्या उक्तं तेन मे प्रयोजनं विशाखनन्दिकुमारस्य रमणाय' इति । राज्ञा भणितं 'देवि! मा कुप्य, मुञ्च असद् अध्यवसायम्, परिहर स्त्रीजनसुलभं चापल्यम्, समीक्षस्व निजकुलक्रमम्, किं त्वया दृष्टः कोऽपि अस्माकं कुले (अन्यः) सुतः वा एकस्मिन् पुष्पकरण्डकोद्यानस्थिते पूर्वमपि (=अतीते) प्रविश्यमाणः? ततः कथं पूर्वपुरुषाऽऽगतां व्यवस्थां चूरयामि? सर्वथा अन्यद् किमपि प्रार्थय। देव्या भणितं 'महाराज! गच्छ निजमन्दिरम् । उद्यानलाभाऽभावे कियन्मात्रा अन्यपदार्थप्रार्थना?
राज्येन, राष्ट्रेण, धनेन, स्वजनेन, बान्धवजनेन । स्वशरीरपालनेनाऽपि न कार्यं किमपि मम अत्र ।।२९ ।।
શું છે?” રાણીએ કહ્યું “મહારાજ! પુષ્પકરંડક ઉદ્યાનનો પરિભોગ' રાજા બોલ્યો-“તારે તેનું શું પ્રયોજન છે?' રાણીએ જણાવ્યું- વિશાખનંદી કુમારના વિલાસ માટે મારે તેનું પ્રયોજન છે.' રાજાએ કહ્યું- હે દેવી! તમે કોપ ન કરો, આ અશુભ અધ્યવસાયને તજી દો, સ્ત્રીજનોને સુલભ એવી ચપલતાનો ત્યાગ કર, પોતાના કુલ-ક્રમને વિચાર, શું આપણા કુળમાં પુષ્પકરંડક ઉદ્યાનમાં એકની હાજરીમાં પૂર્વે અન્ય કોઇ કુમારને પ્રવેશ કરતો તેં જોયો છે? તો પૂર્વપુરુષોની ચાલી આવતી વ્યવસ્થાનો હું કેમ ભંગ કરું? માટે ગમે તે રીતે બીજું કાંઇ માગી લે.” ત્યારે રાણી કહેવા લાગી કે-“હે મહાશય! તમે પોતાના સ્થાને પધારો, ઉદ્યાનના લાભ વિના અન્ય પદાર્થની પ્રાર્થના શું માત્ર છે?
મારે રાજ્ય, રાષ્ટ્ર, ધન, સ્વજન, બાંધવ કે શરીર-પોષણથી પણ મારે વર્તમાનમાં કાંઇ પ્રયોજન નથી. (२८)