________________
१५४
जीवंतीविहु नरनाह! नाहमेयं तुहप्पसाएणं। जइ पुत्तं कीलंतं पेच्छामि तदाऽफलं जीयं ||३०||
नरनाह! तुह समक्खंपि नेस पुज्जइ मणोरहो जइ मे । पच्छा दूरे सेसं भोयणमेत्तेऽवि संदेहो | | ३१।।
वज्जघडिओऽसि मन्ने जमेगपुत्तंपि परिभवदुहत्तं । दट्टू सुहं चिट्ठसि अहह महानिरणुतावोऽसि ।।३२।।
श्रीमहावीरचरित्रम्
इय सलिलेहि व बहुविहवयणेहिं णरिंदमाणसं तीए । तडमिव महानईए दुहाकयं नेहनिविडंपि | |३३||
जीवन्त अपि खलु नरनाथ ! न अहमेनं तवप्रसादेन । यदि पुत्रं क्रीडन्तं प्रेक्षे तदा अफलं जीवनम् ।।३० ।।
नरनाथ! तव समक्षमपि न एषः पूज्यते मनोरथः यदि मम । पश्चाद् दूरं शेषं भोजनमात्रेऽपि सन्देहः ।। ३१ ।।
वज्रघटितः असि मन्ये यद् एकपुत्रमपि परिभवदुःखार्तम् । दृष्ट्वा सुखं तिष्ठसि अहह ! महन्निरनुतापः असि ।। ३२ ।।
एवं सलिलैः इव बहुविधवचनैः नरेन्द्रमानसं तया । तटमिव महानद्याः द्विधाकृतं स्नेहनिबिडमपि ।। ३३ ।।
હે નરનાથ! હું જીવતી છતાં તમારા પ્રસાદથી જો પુત્રને ત્યાં ક્રીડા કરતો ન જોઉં તો મારું જીવિત નિષ્ફળ 9. (30)
હે નાથ! તમારી સમક્ષ પણ આ મારો મનોરથ જો પૂર્ણ ન થાય, તો પછી અન્ય બીજું તો દૂર રહો, પરંતુ મારા ભોજન માત્રમાં પણ સંદેહ સમજવો. (૩૧)
વળી હે દેવ! હું ધારું છું કે-તમે વજ્રથી ઘડાયેલા છો કે જેથી એક પુત્રને પણ પરિભવથી દુઃખાર્ત જોયા છતાં सुखे जेसी रह्या छो. अहो! तमे अत्यंत निर्दय छो.' (३२)
ઇત્યાદિ જળથી મહાનદીના કાંઠાંની જેમ તેનાં વિવિધ વચનોથી સ્નેહથી નિબિડ છતાં રાજાનું મન દુઃખાતુર ग. (33)