________________
श्रीमहावीरचरित्रम् सरीरसक्कारो, पेसियो नियनियठाणेसु सहीवग्गो, कइवयदासचेडीपरिवुडा य पविठ्ठा कोवघरंमि। रयणिसमए य समागयेण विस्सनंदिनरिंदेण देविं अपेच्छमाणेण पुट्ठो कंचुगिप्प हो परियणो। कहियं च एगेण 'देव! अमुगंमि गेहे मिलाणवयणकमला केणवि कारणेण देवी गय'त्ति। तओ राया तमायन्निऊण ससंभमं तत्थेव गओ, दिठ्ठा य कोवेण मिसमिसंती उड्ढसासरोगाउरव्व दीहं नीससंती देवी । दिन्नासणे आसीणो नराहिवो भणिउमाढत्तो य‘देवि! किमेरिसी अवत्था ? किमत्थ कारणं ?, साहेसु परमत्थं । न ताव सुमरेमि थोवंपि नियदुच्चरियं। न यावि ममाणुवित्तिपरायणो परियणोऽवि मणागंपि अवरज्झइ तुज्झ। नेव य विविहरयणाभरणसंभारेहिं खूणमत्थि । ता किं निरत्थओ एस कोवाडंबरो त्ति ? । देवीए भणियं-'महाराय! सच्चं चिय नत्थि केणावि पगारेण खूणं, केवलं किमेएण निरत्थएण सयलजणसामण्णेण?‘| रायणा भणियं - 'किं पुण अनिरत्थयं सयलजणासामण्णं च?',
१५२
च प्रविष्टा कोपगृहे। रजनीसमये च समाऽऽगतेन विश्वनन्दिनरेन्द्रेण देवीं अप्रेक्षमाणेन पृष्टः कङ्चुकीप्रमुखः परिजनः। कथितं च एकेन 'देव! अमुके गृहे म्लानवदनकमला केनाऽपि कारणेन देवी गता' इति ततः राजा तद् आकर्ण्य ससम्भ्रमं तत्रैव गतः दृष्टा च कोपेन ज्वलन्ती, ऊर्ध्वश्वासरोगाऽऽतुरा इव दीर्घं निःश्वसन्ती देवी। दत्ताऽऽसने आसीनः नराधिपः भणितुमारब्धवान् च 'देवि! किमेतादृशी अवस्था? किमत्र कारणम्? कथय परमार्थम्। न तावत् स्मरामि स्तोकं अपि निजदुश्चरितम्। न चापि मम अनुवृत्तिपरायणः परिजनः अपि मनागपि अपराध्यति तव । नैव च विविधरत्नाऽऽभरणसम्भारैः क्षुण्णम् अस्ति। ततः किं निरर्थकः एषः कोपाऽऽडम्बरः ? ।' देव्या भणितम् - 'महाराज ! सत्यमेव नास्ति केनाऽपि प्रकारेण क्षुण्णम्, केवलं किम् एतेन निरर्थकेन सकलजनसामान्येन ?' राज्ञा भणितं - ' किं पुनः अनिरर्थकं सकलजनाऽसामान्यं
કોપગૃહમાં પ્રવેશ કર્યો. એવામાં રાત્રે વિશ્વનંદી રાજા આવતાં રાણીને ન જોવાથી કંચુકી પ્રમુખ પરિજનોને પૂછ્યું. એટલે એક સેવકે નિવેદન કર્યું કે-‘હે દેવ! મ્લાનવદન-કમળયુક્ત રાણી કંઇક કારણને લીધે અમુક-કોપગૃહમાં ગઇ છે.' એ સાંભળતાં રાજા તરતજ ત્યાં ગયો અને ઉર્ધ્વશ્વાસ લેવાથી જાણે રોગાતુર હોય તેમ દીર્ઘ નિસાસા નાખતી અને કોપથી બળતી રાણી તેના જોવામાં આવી. પછી આપવામાં આવેલ આસન પર બેસતાં રાજા કહેવા લાગ્યો કે-‘હે દેવી! તારી આવી અવસ્થા કેમ? અહીં કારણ શું છે? હકીકત કહી દે. મેં કાંઇ તારા પ્રત્યે લેશ પણ અન્યાય કર્યો હોય, તો તે સ્મરણમાં નથી. તેમ મને અનુકૂળ વર્તનાર કોઇ પરિજન તારું જરા પણ અપમાન કરી શકે તેમ નથી. વળી વિવિધ રત્નાલંકારોની કાંઇ ખામી નથી તો આ નિરર્થક કોપાડંબર કેવો?’
ત્યારે મહારાણી બોલી-હે મહારાજ! એ બધું સત્ય છે. અહીં કોઈ પણ પ્રકારની ન્યૂનતા નથી. પરંતુ કેવળ નિરર્થક આ સકલજનમાં સાધારણપણાથી શું?' રાજા બોલ્યો-‘ત્યારે અનિરર્થક અને સકલજનમાં અસાધારણપણું