________________
१४६
श्रीमहावीरचरित्रम् फुल्लंति मल्लियाओ, इओ पल्लविज्जति बालकंकिल्लिणो, इओ कोरइज्जति कुरुवयनिउरुंबा, इओ कुसुमिज्जंति कणियारनियरा, इओ मउरिज्जंति पुन्नागाइसाहिणोत्ति एवं उज्जाणपालेण निदंसिज्जमाणतरुगणो वणकीलाए दिणाइं गमेइत्ति | अंतरा य सुणेइ राइनीईसत्थाई, विमरिसेइ गूढत्थपयाई, अभिणयावेइ विसिट्टकविजणविरइयाइं नाडयाइं भरहविज्जा-वियक्खणेहिं हावभावहत्थयाइपत्थावणपडुएहिं नाडइज्जपुरिसेहिं, निसामेइ य वेणुवीणाणुगयं गायणजणाओ बहुघोलणप्पयारमणहरं पंचमगेयं, तहा एगंतदेसडिओ निसुणेइ दूईणं सोवालंभवयणाई। कहं?
तीसे संकेयं संसिऊण पडिजुवइमणुसरंतेणं । नाह! तए जाजीवं दिन्नो लहुयत्तणकलंको ।।१७।।
मञ्जरीभूता सहकाराऽऽवली, इतः फुल्लन्ति मल्लिकाः, इतः पल्लवीभूता बालककेल्लयः, इतः कोरकीभवन्ति कुरुबकनिकुरम्बाः, इतः कुसुमीभवन्ति कणेरनिकराः, इतः मुकुलीभवन्ति पुन्नागादिशाखिनः, एवं उद्यानपालेन निदर्यमाणतरुगणः वनक्रीडायां दिनानि गमयति । अन्तरे च शृणोति राजनीतिशास्त्राणि, विमृशति गूढार्थपदानि, अभिनाययति विशिष्टकविजनविरचितानि नाटकानि भरतविद्याविचक्षणैः हावभावहस्तादिप्रस्थापनपटुभिः नाटकीय पुरुषैः । निशृणोति च वेणु-वीणाऽनुगतं गायकजनेभ्यः बहुघोलनप्रकारमनोहरं पञ्चमगेयम् । तथा एकान्तदेशस्थितः निशृणोति दूतीनां सोपालम्भवचनानि । कथं? -
तां सङ्केतं शंसित्वा प्रतियुवतीमनुसरता। नाथ! त्वया यावज्जीवं दत्तः लघुत्वकलङ्कः ।।१७।।
છે, આ તરફ કુરબક વૃક્ષોમાં કળીઓ આવવા લાગી છે, આ તરફ કણેર વૃક્ષોમાં પુષ્પો આવતાં ભાસે છે, અને આ તરફ પુત્રાગ પ્રમુખ વૃક્ષોમાં નવા અંકુરો આવવા લાગ્યા છે. એ પ્રમાણે તેણે વૃક્ષો બતાવતાં, કુમાર વનક્રીડામાં દિવસો વીતાવવા લાગ્યો. તે કોઈ કોઈ વાર રાજનીતિનાં શાસ્ત્રો સાંભળતો, કોઇ વાર ગૂઢાર્થ પદોનો વિચાર કરતો, કોઇવાર વિશિષ્ટ કવિઓનાં રચેલાં, ભરતમુનિ પ્રણીત નાટ્યશાસ્ત્રમાં વિચક્ષણ, હાવભાવમાં હસ્તાદિકની ચેષ્ટામાં ચતુર એવા નાટકીયા પુરુષો પાસે નાટક કરાવતો, કોઇવાર ગાયક જનો પાસે બહુ આલાપ અને તાનના પ્રકારથી મનોહર અને પંચમ સુરથી ગવાયેલ એવા વેણુ-વીણાનું સંગીત સાંભળતો હતો. તથા એકાંત પ્રદેશમાં રહેતાં, દૂતીનાં આવાં સોપાલંભ વચનો તેને સાંભળવામાં આવ્યાં.
હે નાથ! તે વખતે તેને સંકેત આપી, શોક્યનો સ્વીકાર કરતાં તેં માવજીવ લઘુતાનો કલંક આપ્યો. (૧૭)