________________
१४५
तृतीयः प्रस्तावः
रेहति जत्थ चंपयतरुणो नवकुसुमनियरसेहरिया । आरूढमयणजलणव्व पहियनिवहाण दहणत्यं ।।१४।।
खरपवणुद्धयमयरंदपिंजरं पेच्छिऊण रविबिंबं ।
मज्झण्हेऽवि हु संझं संकंति रहंगमिहुणाई ||१५|| जुम्मं । जत्थऽक्खमयणदमणा तरुणो मुणिणो य सुमणसोवेया।
सुहलवलीलालसिया भुयगीओ विलासिणीओ य ।।१६।। तत्थ एवंविहंमि उज्जाणे सो विस्सभूई कुमारो पवरतरुणीजणसमेओ अणिमिसाए दिट्ठीए पेच्छमाणो वणलच्छिं, कोऊहलाउलियपरियणदेसिज्जमाणमग्गो काणणंतरेसु परिब्भममाणो 'सायरं पसीयह कुमार! पेच्छह इओ मंजरिज्जइ सहयारावली, इओ
राजन्ते यत्र चम्पकतरवः नवकुसुमनिकरशेखरिताः। आरूढमदनज्वलनः इव पथिकनिवहानां दहनार्थम् ।।१४।।
खरपवनोद्भूतमकरन्दपिञ्जरं प्रेक्ष्य रविबिम्बम् ।
मध्याह्नेऽपि खलु सन्ध्यां शङ्कन्ते रथाङ्गमिथुनानि ।।१५।। यत्र अक्षमदनदमनाः [अक्षमजनदमनाः इति वृक्षपक्षे] तरवः मुनयश्च सुमनसोपेताः ।
शुभलवलीलालसिताः भुजङ्ग्यः विलासिन्यश्च ।।१६।।। तत्र एवंविधे उद्याने सः विश्वभूतिः कुमारः प्रवरतरुणीजनसमेतः अनिमेषया दृष्ट्या प्रेक्षमाणः वनलक्ष्मी, कुतूहलाऽऽकुलितपरिजनदय॑मानमार्गः काननान्तरे परिभ्रममाणः सादरं प्रसीदत कुमार! प्रेक्षध्वमत्र
જાણે બાળવા તૈયાર થયા હોય તેવા ભાસતા હતા, તેમજ પ્રચંડ પવનથી ઉડેલ મકરંદવડે પીળા જણાતા સૂર્યબિંબને જોઇ મધ્યાહ્નકાળે પણ ચક્રવાક પક્ષીઓ સંધ્યાની શંકા કરતા હતા. (૧૪)
વળી જ્યાં પુષ્પસમેત વૃક્ષો, લોકોના દબાણને સહન કરી શકતા ન હતા, પણ પવિત્ર મુનિઓ ઇંદ્રિયો અને મદનને દમન કરતા હતા, તથા ભુજંગીઓ જ્યાં સારી લતાઓમાં પડી રહેવા અને વનિતાઓ કંઈક સુખની सीमामा मासत थये भासती ती. (१५)
એવા પ્રકારના ઉદ્યાનમાં પ્રવર સ્ત્રીજનસહિત, અનિમેષ દૃષ્ટિથી વનલક્ષ્મી જોતાં, કૌતુક પામતા પરિજનો જેને માર્ગ બતાવી રહ્યા છે એવો વિશ્વભૂતિ કુમાર ઉદ્યાનના મધ્ય ભાગમાં ભમતો હતો, તેવામાં ઉદ્યાનપાલકે આવીને જણાવ્યું કે-“હે કુમાર! આદરપૂર્વક પ્રસન્ન થઇને તમે જુઓ, આ તરફ આંબાની શ્રેણીમાં માંજર આવવા લાગી છે, આ તરફ મલ્લિકાઓ પુષ્પિત થઇ રહી છે, આ તરફ કોમળ અશોકવૃક્ષોમાં પલ્લવો પ્રગટ થવા લાગ્યા