________________
१४२
चंदण-नीव-कुमुय-कमलायर - कुवलयगंधबंधुरो । दाहिणपवणु दिसिहिं पवियंभइ नावइ गंधसिंधुरो ||३||
अण्णं
च-चंचलचरणचलणपरिबोलिरमंजुलकणयनेउरं । करयलरणझणंतमणिकंकणकलरवपसरमणहरं ||४||
कणिरनियंबबिंबकं चिगुणकिंकिणिधालयलालयं । सहइ वरंगणाण चाउद्दिसिं चच्चरि चारुगीययं ||५||
श्रीमहावीरचरित्रम्
एवंविहं महुसमयं दद्धुं विस्सभूई कुमारो समग्गविभूईए चाडुकरनर-भड - चेडपरिकिन्नो, अंतेउरतरुणीजणपरियरिओ गओ पुप्फकरंडयं नाम उज्जाणं, जत्थ तरुवराभोगे गायंतिव्व अमंदमयरंदबिंदुपाणपरव्वसभमिरभमरगुंजिएहिं, पणच्चतिव्व खरपवणुव्वेल्लिरमहल्लपल्लव
चन्दन-नीप-कुमुद-कमलाकर-कुवलयगन्धबन्धुरः ।
दक्षिणपवनः दिक्षु प्रविजृम्भते ज्ञातिमान् (?) गन्धसिन्धुरस्य ।।३।।
अन्यच्च-चञ्चलचरणचलनपरिकलकलमञ्जुलकनकनेपुरम् । करतलध्वनद्मणिकण्कणकलरवप्रसरमनोहरम् ||४||
क्वणन्नितम्बबिम्बकाञ्चिगुणकिण्किणिधालयलालकम् ।
राजते वाराङ्गनानां चतुर्दिशि चत्वरे चारुगीतम् ।।५।।
एवंविधं मधुसमयं दृष्ट्वा विश्वभूतिः कुमारः समग्रविभूत्या चारुकरनर-भट-चेटपरिकीर्णः, अन्तःपुरतरुणीजनपरिवृत्तः गतः पुष्पकरण्डकं नाम उद्यानम्, यत्र तरुवराऽऽभोगाः गायन्ति इव अमन्दमकरन्दबिन्दुपानपरवशभ्रमद्भ्रमरगुञ्जितैः, प्रनृत्यन्ति इव खरपवनोद्वेलितमहापल्लवभुजैः, हसन्ति
જાણે ગંધહસ્તીનો સંબંધી હોય તેવો ચંદન, નીપ, કુમુદ, કમળ અને કુવલયના ગંધથી મનોહર એવો દક્ષિણપવન ચારે દિશામાં વાઇ રહ્યો છે, (૩)
અને વળી ચંચળ ચરણે ચાલતા મનહર સોનાના ઝાંઝરનો જ્યાં ધ્વનિ થઇ રહેલ છે, હસ્તના મણિકંકણના ઝણકારથી જ્યાં મનોહ૨ કલ૨વ પ્રસરી રહ્યો છે, (૪)
નિતંબસુધી લટકતી કાંચળીની ઘુઘરીઓના અવાજથી જ્યાં લય ચાલી રહેલ છે એવું વારાંગનાઓનું સુંદર ગીતયુક્ત નૃત્ય ચોતરફ શોભી રહેલ છે. (૫)
એવા પ્રકારની વસંતઋતુનો મહોત્સવ જોવાને વિશ્વભૂતિ કુમાર, સમસ્ત વિભૂતિપૂર્વક ખુશામતીયા નોકર, સુભટ તથા ચેટક જનોસહિત અને પોતાના અંતઃપુરની તરુણીઓના સમુદાય સાથે પુષ્પકદંડક નામના ઉદ્યાનમાં ગયો, કે જ્યાં વૃક્ષો, અમંદ મકરંદનું પાન કરવાને પરવશ બની ભ્રમણ કરતા ભમરાઓના ગુંજારવથી જાણે ગાયન