________________
१४३
तृतीयः प्रस्तावः भुएहिं, हसंतिव्व डिंडीरपिंडपंडुरपरिप्फुडकेयइदीहरदलेहिं। जम्मि य
जंबु-जंबीर-खज्जूरसाहिंजणा, सज्जनालियरि-फणिसप्पला अज्जुणा । खइर-सिरिखंड-कप्पूर-पूगीतला, पीलु-निबंबलि-बउय-वड-पिप्पला ||६|| कयलि-नोमालिया-माहवी-सालया-सल्लई-सग्ग-नवनीव-हिंतालया। बउल-वंसालि-ताविच्छया-कच्छिया, सव्वकालंपि रेहति जलसुत्थिया ।।७।। जं च-कहिंचि सहयारतरुमंजरीमंडियं, कहिंचि वेइल्लफुल्लंतगंधड्वयं । कहिंचि कंकेल्लिनवपल्लवालंकियं, नाइतरुणीकमालत्तयालंकियं ।।८।।
कहिंचि नवपाडलापुप्फनियराउलं, कहिंचि विरुटतभमरावलीसंकुलं ।
कहिंचि वरमालईमउलमालच्चियं, नाईनियविहवदंसणेण रोमंचियं ।।९।। इव डिण्डीरपिण्डपाण्डुरपरिस्फुटकेतकीदीर्घदलैः । यस्मिंश्च -
जाम्बु-जाम्बीर-खर्जूरशाखि-अञ्जनाः, सज्जनालिकेर-पनसफलाः अर्जुनाः । खदिर-श्रीखण्ड-कर्पूर-पूगीतलाः, पीलु-निम्बाऽम्लवेतस-बकुल-वट-पिप्पलाः ।।६।।
कदली-नवमालिका-माधवी-साल-सल्लकी-सर्ज-नवनीप-हिन्तालकाः ।
बकुल-वंशाली-तापिच्छ-कक्षकाः, सर्वकाले राजन्ते जलसुस्थिताः ।।७।। यच्च-कुत्रचित् सहकारतरुमञ्जरीमण्डितम्, कुत्रचिद् लतास्फुरद्गन्धाढ्यम्। कुत्रचित् कङ्केल्लिनवपल्लवाऽलङ्कृतम्, नातितरुणीक्रमाऽलक्तकाऽलङ्कृतम् ।।८।।
कुत्रचिद् नवपाटलपुष्पनिकराऽऽकुलम्, कुत्रचित् विरूवभ्रमरावलीसकुलम् । कुत्रचिद् वरमालतीमुकुलमालाऽर्चितम् इव निजविभवदर्शनेन रोमाञ्चितम् ।।९।।
કરતાં હોય, પ્રચંડ પવનથી ઉછળતા મોટા પલ્લવરૂપ ભુજાઓથી જાણે નૃત્ય કરતાં હોય અને ફીણના પિંડ સમાન શ્વેત અને બરાબર ખીલેલાં એવા કેતકીના દીર્ધ પર્ણોથી જાણે હસતાં હોય એવા શોભી રહ્યાં હતાં. વળી જેમાં
वृक्ष, बीर, तुरी, सं४न, यी नाणीयरी, ३९॥स, अर्जुन, महिर, श्रीर, ५२, सोपारी, पालु, सीआ32, मामली, पपुस, 43, पी५५, 3, नमामि, माधवी, सास, शसडी, साय, नी५, तिस, पजुसना वासनी वेदी, तमास, ४२७, इत्याहि ४थी सुरक्षित थये वृक्षो सह11 शोमdi di. (७/७)
તેમજ જે ઉદ્યાન કોઇ સ્થાને આમ્રવૃક્ષની મંજરીથી શોભતું હતું, ક્યાંક ફેલાતી લતાઓની ગંધથી વ્યાપ્ત હતું, ક્યાંક અશોકના નવપલ્લવથી અલંકૃત અને ક્યાંક કાંતાઓના અળતાયુક્ત ચરણન્યાસથી સુશોભિત હતું, (૮)
ક્યાંક નવ પાટલાવૃક્ષના પુષ્પસમૂહથી ઓતપ્રોત હતું, ક્યાંક ગુંજારવ કરતા ભમરાઓની શ્રેણિથી વ્યાપ્ત હતું. ક્યાંક નવ માલતીના પુષ્પોની શ્રેણિથી વ્યાપ્ત હતું, તેથી જાણે સ્વજનોને પોતાનો વૈભવ બતાવતાં રોમાંચિત