________________
तृतीयः प्रस्तावः
१४१ इओ य सो मिरिइजीवो बंभलोगाओ चुओ संतो चउग्गइयं संसारकंतारमणुपरियट्टिऊण अणंतरभवजणियतहाविहकुसलकम्माणुभावेण समुप्पण्णो तीसे गब्भमि पुत्तत्ताएत्ति। अण्णया पसूओ विसिढे वासरे। कयं विस्सभूइत्ति से नामं। कमेण परिचत्तबालभावो गाहिओ सो पिउणा कलाकलावकोसल्लं। तारुणमणुप्पत्तो परिणाविओ बत्तीसं सुररमणीविब्भमाओ पवररायकुलसमुभवबालियाओ। ताहि य समं बहुप्पयारं कीलंतो कालं गमेइत्ति।
अण्णया य सयलतइलोयदरिसियवियारो, तरुवराणंपि विहियलावण्णो, मुणीणंपि कयचित्तचमक्कारो समागओ महुमासो, जत्थ य__ पोढपुरंधिथोरथणमंडलपडिहयगमणवेगओ।
पिययमविरहविहुरतरुणीयणदीहरसासतरलिओ ।।२।। इतश्च सः मरीचिजीवः ब्रह्मलोकात् च्युतः सन् चतुर्गतिकं संसारकान्तारमनुपर्यट्य अनन्तरभवजनिततथाविधकुशलकर्मानुभावेन समुत्पन्नः तस्याः गर्भे पुत्रतया । अन्यदा प्रसूतः विशिष्टे वासरे। कृतं विश्वभूतिः तस्य नाम । क्रमेण परित्यक्तबालभावः ग्राहीतः सः पित्रा कलाकलापकौशल्यम् । तारुण्यमनुप्राप्तः परिणायितः द्वात्रिंशद्भिः सुररमणीविभ्रमाः प्रवरराजकुलसमुद्भवबालिकाः । ताभिश्च समं बहुप्रकारं क्रीडमानः कालं गमयति।
अन्यदा च सकलत्रैलोक्यदर्शितविकारः, तरुवरान् अपि विहितलावण्यः, मुनीनामपि कृतचित्तचमत्कारः समागतः मधुमासः, यत्र च
प्रौढपुरन्ध्रिवृत्तविस्तीर्णस्तनमण्डलप्रतिहतगमनवेगतः । __ प्रियतमविरहविधूरतरुणीजनदीर्घश्वासतरलितः ।।२।।
હવે તે મરીચિનો જીવ બ્રહ્મલોકથકી ચ્યવી ચાર ગતિરૂપ સંસાર-જંગલમાં વારંવાર ભ્રમણ કરી, પાછળના ભવમાં કરેલ શુભ કર્મના પ્રભાવથી તે ધારિણીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. અનુક્રમે શુભ દિવસે તે જન્મ પામ્યો. તેનું વિશ્વભૂતિ એવું નામ રાખવામાં આવ્યું, વખત જતાં તે તરુણાવસ્થા પામ્યો, એટલે પિતાએ તેને કળાઓમાં કુશળ બનાવ્યો. પછી યૌવન પામતાં તેને પિતાએ, દેવાંગના સમાન વિલાસશાળી અને પ્રવર રાજવંશમાં ઉત્પન્ન થયેલ એવી બત્રીશ કન્યાઓ પરણાવી. તેમની સાથે અનેક પ્રકારે વિલાસ ભોગવતા તે કાલ પસાર કરવા લાગ્યો.
એકદા સમગ્ર રૈલોક્યને વિકાર બતાવનાર, વૃક્ષોને પણ લાવણ્યયુક્ત કરનાર, અને મુનિઓના ચિત્તને પણ ચમત્કાર પમાડનાર એવી વસંતઋતુ આવી, કે જેમાં
પ્રૌઢ પ્રમદાના પૂલ સ્તનમંડળને લીધે ગમનવેગ અટકવાથી પ્રિયતમના વિરહથી દુઃખી બનેલ તરુણીજનના हाध श्वास यंय बन्यो छे. (१)