________________
द्वितीयः प्रस्तावः
विवरीयजिणागमपयमेत्त ( स्स) परूवणेऽवि मिच्छत्तं । अप्पत्थभोयणेण व दुहजणगं रोगमज्जिणइ ।।१७८ ।।
एत्तोच्चिय मूलुत्तरगुणगणविरहेऽवि लिंगधारीवि। सुव्वइ सव्वन्नुमयं जहट्ठियं पन्नवेमाणो ।। १७९ ।।
किं एत्तोऽवि हु ए(पा)वं जं सरणगए णु भवभएण जणे । उम्मग्गदेसणातिक्खखग्गघाएण विद्दवइ || १८० । ।
गरुयंपि कयं पावं न तहा जीवस्स दुक्खमावहइ । जह जिणवरवयणपसूयसमयविवरीयपरिकहणं ।। १८१।।
अलं वित्थरेण । पत्थुयं भण्णइ
विपरीतजिनाऽऽगमपदमात्रस्य प्ररूपणायां अपि मिथ्यात्वम् । अपथ्यभोजनेन इव दुःखजनकं रोगम् अर्ज्यते ।।१७८ ।।
अतः एव मूलोत्तरगुणगणविरहेऽपि लिङ्गधारी अपि । श्रूयते सर्वज्ञमतं यथास्थितं प्रज्ञाप्यमानः । । १७९ ।।
किमेतस्माद् अपि (अधिकं) पापं यद् शरणगतान् नु भवभयेन जनान्। उन्मार्गदेशनातीक्ष्णखड्गघातेन विद्रवति । ।१८० ।।
१०७
गुरुकम् अपि कृतं पापं न तथा जीवस्य दुःखम् आवहति । यथा जिनवरवचनप्रसूतसमयविपरीतपरिकथनम् ।। १८१ ।।
अलं विस्तरेण। प्रस्तुतं भण्यते -
જિનાગમથી એક પદ માત્ર પણ વિપરીત બોલતાં મિથ્યાત્વ લાગે. જેમ અપથ્ય ભોજનથી વેદનાજનક रोग उत्पन्न थाय. (१७८)
માટેજ મૂલોત્ત૨ગુણોના સમૂહ વિનાના માત્ર વેશધારી પણ સર્વજ્ઞનો મત જેવો હોય તે જ રીતે તેને જણાવતા संभजाय छे. (१७८)
ભવ=સંસારના ભયથી જિનેશ્વરના શરણે ગયેલા જીવને ઉન્માર્ગદેશનારૂપી તીક્ષ્ણ તલવારના પ્રહારથી દુ:ખી 5२वामां आवे तेना डरता (भोटु ) जीभुं अयं पाप होय ? (१८०)
જિનવચન રૂપ સિદ્ધાંતથી વિપરીત પ્રરૂપણા ક૨વાથી જે પરિણામે પાપ-દુઃખ થાય છે, તેવું દુ:ખ બીજા ગમે તેટલા મોટા પાપથી પણ ઉત્પન્ન થતું નથી. (૧૮૧) હવે વિસ્તારનું પ્રયોજન નથી. પ્રસ્તુત વાત ચલાવીએ.