________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
તે કારણથી=અલ્પકાળમાં ભવચક્ર વિવેક પર્વત ઉપરથી દેખાય તેમ છે તે કારણથી, અહીં=શ્રુતની નિર્મળ બુદ્ધિરૂપ વિવેક પર્વત ઉપર, હે તાત પ્રકર્ષ ! આરોહણ કરો. અને નિપુણપૂર્વક જોવાય, અને જે સમ્યક જણાતું નથી, આ જન=વિમર્શ એવા મને, તે પુછાય. ll૧રા શ્લોક :
यतोऽत्राखिलवृत्तान्ते, विदिते नगरे तव ।
पश्चादपि न जायेत, चित्तौत्सुक्यं कदाचन ।।१३।। શ્લોકાર્ચ -
જે કારણથી આ નગરમાં અખિલ વૃત્તાંત તને જણાયે છતે પાછળથી પણ ક્યારેય ચિત્તનું ઓત્સુક્ય થશે નહીં. ll૧૩ શ્લોક :
एवं भवतु तेनोक्ते, समारूढौ च पर्वते ।
अथ तत्र विवेकाख्ये, तुष्टौ स्वस्रीयमातुलौ ।।१४।। શ્લોકાર્ધ :
આ રીતે થાઓ એ પ્રમાણે તેના વડે=પ્રકર્ષ વડે, કહેવાય છતે હવે, તે વિવેક નામના પર્વત ઉપર મામા અને ભાણેજ આરૂઢ થયા અને તોષ પામ્યા. II૧૪ll શ્લોક :
प्रकर्षः प्राह मामैष, रमणीयो महागिरिः ।
दृश्यते सर्वतः सर्वं, भवचक्रं मयाऽधुना ।।१५।। શ્લોકાર્ચ -
પ્રકર્ષ કહે છે – હે મામા ! આ મહાગિરિ રમણીય છે. સર્વ બાજુથી સર્વ ભવચક્ર મારા વડે હમણાં દેખાય છે. II૧પો
શ્લોક :
किं तु देवकुले माम! नग्नो ध्यानपरायणः । વેદિતઃ પુર્કીન, ક્ષાનો પુત્વનશિક્ષ: Tદ્દા नंष्टुकामो दिगालोकी, सेटिकाशुभ्रहस्तकः । दृश्यते पुरुषः कोऽयं, पिशाचाकारधारकः? ।।१७।।