SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ CO ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : પરંતુ હે મામા ! દેવકુલમાં નગ્ન, ધ્યાનમાં પરાયણ, પુરુષોથી વીંટળાયેલો, દીન, ક્ષીણ શરીરવાળો, મુકાયેલા કેશવાળો, નાસવાની ઇચ્છાવાળો, દિશાને જોતો, સેટિકાથી શુભ્ર હસ્તકવાળો= જેની પીઠ ઉપર વિડંબના માટે છાપાઓ માર્યા છે એવો, પિશાચાકારવાળો આ પુરુષ કોણ દેખાય છે ? ||૧૬-૧૭]I શ્લોક ઃ द्यूतफलम् विमर्शेनोदितं वत्स ! विख्यातातुलसंपदः । कुबेरसार्थवाहस्य, सूनुरेष कपोतकः ।। १८ ।। જુગારનું ફલ શ્લોકાર્થ : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! વિખ્યાત અતુલ સંપત્તિવાળો, કુબેર સાર્થવાહનો પુત્ર આ કપોતક છે. II૧૮|| શ્લોક ઃ धनेश्वर इति ख्यातमभिधानं प्रतिष्ठितम् । अस्य पूर्वगुणैः पश्चादाहूतोऽयं कपोतकः । । १९ ।। શ્લોકાર્થ : આના પૂર્વના ગુણોથી ધનેશ્વર એ પ્રમાણે પ્રસિદ્ધ નામવાળો પ્રતિષ્ઠિત છે, પાછળથી આ કપોતક કહેવાયો. ।।૧૯।। શ્લોક ઃ अनर्घ्यरत्नकोटीभिः पूरितं पापकर्मणा । अनेनापि पितुर्गे, श्मशानसदृशं कृतम् ।। २० ।। શ્લોકાર્થ = મહામૂલ્યવાન રત્નકોટિથી પૂરિત પિતાનું ઘર પાપકર્મી એવા આના વડે પણ સ્મશાન જેવું કરાયું. II૨૦II
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy