________________
હo
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
तदस्या दूरतः स्थित्वा, देशे गन्धविवर्जिते ।
वृत्तान्तो योऽत्र जायेत, पश्यावस्तं निराकुलौ ।।४९।। શ્લોકાર્થ :
તે કારણથી આનાથી= વેશ્યાથી, દૂરના ગંધ વિવર્જિત દેશમાં રહીને જે અહીં વૃત્તાંત થાય છે તેને નિરાકુલ એવા આપણે બે જોઈએ. ll૪૯ll શ્લોક -
निश्छिद्रा च भवेत् काचिदशुचेरपि कोष्ठिका ।
इयं तु नवभिारैः, क्षरत्येवातिमुत्कला ।।५०।। શ્લોકાર્થ :
કેટલીક અશુચિની પણ કોઠી નિચ્છિદ્રવાળી હોય. વળી આ વેશ્યારૂપી કોષ્ઠિકા, નવ દ્વાર વડે અતિ મુત્કલ=અતિ ખુલ્લી, ઝરે જ છે. II૫oll શ્લોક :
तदहं क्षणमप्येकं, नात्र भोः स्थातुमुत्सहे ।
तुभ्यं शपे शिरोऽनेन, गन्धेन मम दुष्यति ।।५१।। શ્લોકાર્ચ -
તે કારણથી હું એક ક્ષણ પણ અહીં વેશ્યાના ઘરમાં, રહેવા માટે ઉત્સાહવાળો નથી. તને હું કહું છું. આ ગંધથી મારું માથું દૂષિત થાય છે. પ૧/l શ્લોક :
प्रकर्षेणोदितं माम! सत्यमेतन संशयः ।
ममापि नासिका व्याप्ता, गन्धेनोत्पादिताऽरतिः ।।५२।। શ્લોકાર્ચ - પ્રકર્ષ વડે કહેવાયું - હે મામા ! આ સત્ય છે, સંશય નથી. ગંધથી વ્યાપ્ત મારી પણ નાસિકા અરતિને ઉત્પાદન કરનાર છે. Ifપરા
तत्तूर्णमपसरावः । ततोऽपसृतौ विमर्शप्रकर्षों, स्थितौ सविलोके दूरदेशे । अत्रान्तरे संप्राप्तो रमणः, तदनु चाकृष्टबाणः समागत एव भयसहितो मकरध्वजः । दृष्टा रमणेन कुन्दकलिका, ततः प्रत्युज्जीवित इव, सुधासेकसिक्त इव, संप्राप्तरत्ननिधान इव, महाराज्येऽभिषिक्त इव गतः परमहर्ष