________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
इत्थं प्रदोषे संपन्ने, प्रहृष्टजनमानसे । कश्चिनिजापणद्वारे, दृष्टस्ताभ्यां महेश्वरः ।।२८।। उत्तुङ्गविष्टरे रम्ये, निविष्टः किल लीलया । विनीतैर्बहुभिर्दक्षैर्वणिक्पुत्रैविवेष्टितः ।।२९।। वज्रेन्द्रनीलवैडूर्यपद्मरागादिराशिभिः । पुरतः स्थापितैस्तुगै शिताऽशेषतामसः ।।३०।। विकटैर्हाटकस्तोमै, राजतैश्च पुरःस्थितैः । दीनारादिमहाकूटैर्गवितोऽग्रे विवर्तिभिः ।।३१।।
ધનનો ગર્વ
શ્લોકાર્ચ -
હવે આદિત્ય તિરોભૂત થયે છતે રાત્રિ થયે છતે, તિમિરથી અંધકારથી મલીમસ અશેષ જગત થયે છતે દીપમંડલો બોધિત કરાયે છતે, ગાયો પાછી ફર્યે છતેશકુંતિઓ-પક્ષીઓ વિલીન થયે છતે, કરાલ એવા વેતાલ કોશિકમાં વિચર્યો છd, કાગડાઓ ચૂપ થયે છતે, નલિનીવન= કમળો નિદ્રિત થયે છતે, નિજ આવશ્યકમાં લગ્ન એવા બ્રહ્મચારિમુનિઓ હોતે છતે, સ્વકાંતાથી રહિત એવા સવાલો બૂમો પાળે છતે, ભુજંગો-વ્યભિચારી પુરુષો ઉલ્લસિત થયે છતે, સંતોષવાળી કામિની જન હોતે છતે, આ રીતે પ્રદોષ પ્રાપ્ત થયે છતે=એક પ્રહર પસાર થયે છતે, પ્રહષ્ટ જનમાનસ હોતે છતે, કોઈક પોતાની દુકાનના દ્વારમાં રમ્ય એવા ઉત્તુંગ સિંહાસનમાં લીલાથી બેઠેલો, બહુ વિનીત દક્ષ એવા વાણિયાના પુત્રો વડે ઘેરાયેલો, આગળમાં સ્થાપન કરાયેલા ઊંચા વજ, ઈન્દ્રનીલ, વેડૂર્ય, પદ્મરાગાદિ રાશિના ઢગલા વડે, નાશ કરાયેલા અશેષ અંધકારવાળો, અને વિકટ એવા હાટકના સ્ત્રોમ વડે સોનાના ઢગલાઓ વડે, આગળમાં રહેલ ચાંદીઓ વડે, આગળમાં વર્તતા દીનારદાદિ મહાકૂટ વડે ગર્વિત થયેલો મહેશ્વર તે બંને દ્વારા=વિમર્શ-પ્રકર્ષ દ્વારા, જોવાયો. પર૪થી ૩૧]. શ્લોક :
प्रकर्षेणोदितं माम! किमित्येष महेश्वरः ।
૩ન્નમિત્તે મૂર્મ, વીક્ષને મળ્યરેક્ષUT:? રૂાા શ્લોકાર્ચ -
પ્રકર્ષ વડે કહેવાયું. હે મામા ! ક્યા કારણથી આ મહેશ્વર ઉજ્ઞામિત એક ભૂવાળો=ભૃકુટીવાળો નિશ્ચલ ચક્ષવાળો, મંદ દેખાય છે? II3રશા