________________
૩૨૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
ततः संस्कृत्य तद्दत्तं, तेन जाता प्रमोदिता ।
रसना लोलता तुष्टा, सोऽपि हर्षमुपागतः ।।३२९ ।। શ્લોકાર્ચ -
તેથી સંસ્કાર કરીને પશુપાલકનું માંસ સંસ્કાર કરીને, તે માંસ રસનાને અપાયું, તેનાથી રસના પ્રમોદિત થઈ અને લોલતા તોષ પામી. તે પણ જડ પણ, હર્ષ પામ્યો. ૩૨૯ll શ્લોક :
भूयश्च लोलतावाक्यैरपरापरमानुषान् ।
निहत्य भार्यया सार्धं, खादन् जातः स राक्षसः ।।३३०।। શ્લોકાર્ચ -
ફરી લોલતાનાં વાક્યોથી અપર અપર મનુષ્યોને હણીને પત્નીની સાથે રસનાની સાથે, ખાતો=મનુષ્યના માંસને ખાતો, તે રાક્ષસ થયો. 133oll. શ્લોક -
ततो बालजनेनापि, निन्दितो बन्धुवर्जितः ।
लोकेन परिभूतश्च, स जातः पापकर्मणा ।।३३१।। શ્લોકાર્ચ -
તેથી બાલજનોથી પણ નિંદિત કરાયો. બંધુવર્જિત એવો તે જડ, પાપકર્મોથી લોકો વડે પરાભવ કરાયેલો થયો. l૩૩૧] શ્લોક :
अन्यदा लोलतायुक्तो, मनुष्याणां जिघांसया ।
प्रविष्टश्चौरवद्रात्रौ, गृहे शूरकुटुम्बिनः ।।३३२।। શ્લોકાર્ય :
અન્યદા લોલતાથી યુક્ત મનુષ્યના માંસ ખાવાની લોલતાથી યુક્ત, એવો જs મનુષ્યોને મારવાની ઈચ્છાથી ચોરની જેમ રાત્રિમાં શૂર કુટુંબીના ઘરમાં પ્રવેશ્યો. ll૧૩૨ાા
બ્લોક :
ततः प्रसुप्तं तत्सूनुं, गृहीत्वा निःसरन् बहिः । સ દફ્તર શ્રેણ, ન ઘાન્યતા રૂરૂરૂપા