SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ કરતો, મહાપાપને જોતો નથી. લજ્જા પામતો નથી. કુલક્રમને જોતો નથી=કુલમર્યાદાને જોતો નથી. ll૧૨૪ll શ્લોક - अन्यदा लोलतावाक्यैर्मद्यविह्वलचेतसा । महाजं मारयामीति, मारितः पशुपालकः ।।३२५ ।। શ્લોકાર્થ : અન્યદા લોલતાનાં વચનોથી મઘમાં વિલ્વલ ચિતવાળા તેના વડે “મોટા અજનેત્રંબકરાને, હું મારું છું’ એ પ્રકારે પશુપાલક મરાયો. ll૩૨૫ll શ્લોક :___ ततश्च तमजारक्षं, पशुभ्रान्त्या निपातितम् । निरीक्ष्य लोलतादुःखाज्जडेनेदं विचिन्तितम् ।।३२६ ।। શ્લોકા : અને ત્યારપછી પશુની ભ્રાંતિથી મૃત્યુ પામેલા બકરાના રક્ષક એવા તેને=પશુપાલકને, જોઈને લોલતાના દુઃખથી જડ વડે આ પ્રમાણે વિચારાયું. ll૩ર૬ll શ્લોક : लालिता रसना नूनं, मांसैर्नानाविधैर्मया । इदं तु मानुषं मांसं, नैव दत्तं कदाचन ।।३२७ ।। શ્લોકાર્થ : ખરેખર વિવિધ પ્રકારનાં માંસોથી મારા વડે રસના પોષાય છે. વળી આ મનુષ્યનું માંસ મારા વડે ક્યારેય અપાયું નથી. l૩૨૭ll શ્લોક : ततोऽधुना ददामीदमस्यै पश्यामि यादृशः । अनेन जायते तोषो, रसनायाः सुखावहः ।।३२८ ।। શ્લોકાર્ચ - તેથી હમણાં આને=પડેલા પશુપાલકના માંસને, આને રસનાને, આપું. આના દ્વારા=મનુષ્યના માંસ દ્વારા, જેવા પ્રકારનો રસનાનો સુખાવહ તોષ થાય છે તેને હું જોઉં. I[૩૨૮
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy