________________
૩૨૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ :
ત્યારપછી સૂતેલા તેના પુત્રને શૂરના પુત્રને, ગ્રહણ કરીને બહાર નીકળતો તે જડ ક્રોધાંધચિત્તવાળા તે શૂર વડે જોવાયો. [૩૩૩ શ્લોક :
ततः कलकलारावं, कुर्वता सह बान्धवैः ।
तेनास्फोट्य निबद्धोऽसौ, मारितो यातनाशतैः ।।३३४।। શ્લોકાર્ચ -
ત્યારપછી કલકલ અવાજને કરતા એવા તેના વડેકર વડે, બાંધવોથી સહિત આ જs, આસ્ફોટન કરીને બંધાયો. સેંકડો યાતનાઓથી મારી નંખાયો. ll૩૩૪ll શ્લોક -
प्रभाते च स वृत्तान्तः, संजातः प्रकटो जने ।
तथापि किञ्चिच्छूरस्य, न कृतं जडबन्धुभिः ।।३३५।। શ્લોકાર્ચ -
અને પ્રભાતમાં તે વૃત્તાંત લોકમાં પ્રગટ થયો. તોપણ જડના બંધુઓ વડે શૂરને કંઈ કરાયું નહીં તેને કેમ માર્યો? ઈત્યાદિ કોઈ વિરોધ કરાયો નહીં. ll૧૩૫ll
શ્લોક :
किं तर्हि ? प्रत्युत तैश्चिन्तितं, यदुतशूरेण विहितं चारु, यदसौ कुलदूषणः ।
अस्माकं लाघवोत्पादी, जडः पापो निपातितः ।।३३६।। શ્લોકાર્ય :
તો શું કરાયું ? એથી કહે છે – ઊલટું તેઓ વડે=જડના બંધુઓ વડે, વિચારાયું. શું વિચારાયું ? તે યહુ'થી કહે છે – શૂર વડે સુંદર કરાયું. જે કારણથી કુલનો દૂષણ એવો આ જ પાપી અમારા લાઘવને કરનારો મારી નંખાયો. ll૧૩૬ll
विचक्षणविचारः
બ્લોક :
अमुं च जडवृत्तान्तं, निरीक्ष्य स विचक्षणः । ततश्च चिन्तयत्येवं, निर्मलीमसमानसः ।।३३७।।