________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૩૧૩
શ્લોક :
યત:मम स्थैर्यं भवेदेवं, पुरस्यास्य गुणोत्करे ।
ततस्तातोऽपि जायेत, मद्गुणादत्र बद्धधीः ।।२९७ ।। શ્લોકાર્ચ -
જે કારણથી આ રીતે આ નગરમાં બે મહિના રહીશ એ રીતે, જે મારું સ્વૈર્ય થાય તો તાત પણ=વિચક્ષણ પણ, મારા ગુણથી=પ્રકર્ષના ગુણથી, અહીં=જેનપુરમાં, બદ્ધઘી=પક્ષપાતની બુદ્ધિવાળા, થશે. ll૨૯૭ll. શ્લોક -
एवं भवतु तेनोक्ते, ततस्तत्रैव सत्पुरे ।
तिष्ठतोः प्रावृडायाता, तयोः सा हन्त कीदृशी ।।२९८ ।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે થાવ આપણે અહીં બે મહિના વસીએ એ પ્રમાણે થાઓ, તેના વડે કહેવાયું છ0= વિમર્શ વડે કહેવાય છ0, ત્યારપછી તે જ સત્પરમાં=જેનનગરમાં, વસતા એવા તે બંને હોતે જીતે વર્ષાઋતુ આવી. તે ખરેખર કેવી છે? Il૨૯૮
प्रावृड्वर्णनम् બ્લોક :
घनतुङ्गपयोधरभारधरा, लसदुज्ज्वलविद्युदलङ्करणा । कृतसन्ततगर्जितधीररवा, दृढगोपितभास्करजाररता ।।२९९।। रटदुद्भटदर्दुरषिड्गनरा, चलशुभ्रबलाहकहासपरा । गिरिकोटरनृत्तशिखण्डिवरा, बहुलोकमनोहररूपधरा ।।३०० ।। सुसुगन्धिकदम्बपरागवहा, विटकोटिविदारणमोदसहा । इति रूपविलासलसत्कपटा, भुवनेऽत्र रराज यथा कुलटा ।।३०१।।
વર્ષાઋતુનું વર્ણન શ્લોકાર્થ :
તે બતાવતાં કહે છે – ઘન ઊંચાં વાદળાંઓના ભારને ધારણ કરનારી, ચમકારા મારતી ઉજ્વલ. વીજળીના અલંકારવાળી, કરાયેલા સતત ગર્જિત ધીર અવાજવાળી, દઢ રીતે છુપાયેલા