________________
૩૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક :
ततश्चैवंविधे काले, भागिनेयमभाषत ।
गच्छावः साम्प्रतं वत्स! स्वस्थानमिति मातुलः ।।२९३।। શ્લોકાર્થ :
તેથી આવા પ્રકારના કાલમાં હે વત્સ! પ્રકર્ષ ! સ્વસ્થાનમાં આપણે બે હવે જઈએ. એ પ્રમાણે પ્રકર્ષને મામા=વિમર્શ બોલ્યા. ર૯all શ્લોક :
प्रकर्षः प्राह गमने, दारुणोऽवसरोऽधुना ।
तन्नाहं माम! शक्नोमि, गन्तुमेवंविधेऽध्वनि ।।२९४ ।। શ્લોકાર્ય :
પ્રકર્ષ કહે છે. ગમનમાં હમણાં દારુણ અવસર છે. તે કારણથી હે મામા ! હું આવા પ્રકારના માર્ગમાં જવા માટે સમર્થ નથી. ર૯૪ll. શ્લોક :
ततो मासद्वयं तिष्ठ, माम! सन्तापदारुणम् ।
येनाहं शीतलीभूते, दिक्चक्रे यामि सत्वरम् ।।२९५ ।। શ્લોકાર્થ :
તેથી હે મામા ! સંતાપથી દારુણ બે માસ તમે રહો. જેથી શીતલીભૂત દિક હોતે જીતે સત્વર હું જાઉ સ્વસ્થાનમાં હું જાઉં. રિલ્પ શ્લોક :
विचारपरयोः स्थानमावयोर्गुणकारणम् ।
अत्र जैनपुरे माम! मा मंस्था निष्प्रयोजनम् ।।२९६।। શ્લોકાર્થ :
વળી, વિચારપર એવા આપણા બંનેનું આ જૈનપુરમાં અવસ્થાન ગુણનું કારણ થશે. હે મામા! નિષ્ઠયોજન થશે નહીં. ll૨૯૬