________________
૩૧૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક :
जायते पत्रशाटस्तरूणामलं हीयते देहिनां यत्र देहे बलं, पीयते प्राणिभिर्भूरिधाराजलं, शुष्यते चास्यमेषां तृषाऽत्यर्गलम् । दह्यते तीव्रतापेन सर्वो जनः खिद्यते स्वेदनिर्वेदितं तन्मनो,
वान्ति वाताः सतप्ता जगत्तापिनः शुष्कपत्रावलीमर्मराराविणः ।।२९१।। શ્લોકાર્ચ -
વૃક્ષોના પત્રનો શાટ થાય છે. જ્યાં જીવોના શરીરમાં બલ અત્યંત ક્ષય પામે છે. પ્રાણીઓ વડે ઘણી ધારાવાળું જલ પીવાય છે અને આમનું=જીવોનું, મુખ તૃષાથી અત્યંત શોષ પામે છે. તીવ્રતાપથી સર્વ જન બળે છે. સ્વેદથી નિર્વેદિત એવું તેમનું મન=પરસેવાથી ઉદ્વિગ્ન થયેલું સંસારી જીવોનું મન, ખેદ પામે છે. શુષ્ક પત્રની આવલિથી મર્મર અવાજ કરનારા જગતતાપી એવા સૂર્યથી સંતપ્ત વાયુઓ વાય છે. રિ૯૧II. શ્લોક :
પિ - भानोरिव प्रतापेन, संतुष्टं वर्धितं दिनम् ।
स्वामिनोऽभ्युदये सर्वः, सन्तोषादभिवर्धते ।।२९२।। શ્લોકાર્ચ -
વળી, ભાનુના પ્રતાપથી જાણે સંતુષ્ટ થયેલો દિવસ વૃદ્ધિ પામ્યો. સ્વામીના અભ્યદયમાં, સર્વ સ્વામીના સેવકો સર્વ, સંતોષથી અભિવર્ધન પામે છે. ર૯૨શા
यत्र च विदलिता मल्लिकाः, विकसिता जात्यपाटलाः, श्यामलितं कुसुमभरेण शिरीषवनं, सुभगीभूताश्चन्द्रकिरणाः, हृदयदयिता जलाशयाः, मनोऽभिरुचिता मौक्तिकहारयष्टयः, अतिवल्लभानि विमलहर्म्यतलानि, प्रियतमानि चन्दनविलेपनानि, अमृतायन्ते ताल वृन्तव्यजनकानि, सुखायन्ते शिशिरकिसलयकुसुमस्रस्तराः, लगन्ति बहिःशरीरनिहिता अपि जनानामन्तानसे चन्दनजलार्द्रा इति ।
અને જ્યાં મલ્લિકા વિદલિત કરાઈ=મોગરાના છોડો વિકસિત થયા. જાત્ય પાટલા વિકસિત થયા કુસુમના ભરવાથી શિરીષવન શ્યામલિત થયું=ખીલી ઊઠ્યું. ચંદ્રનાં કિરણો સુભગ થયાં. જલાશયો હદયને આનંદ આપનારાં થયાં. મોતીની માળાઓ મનને ગમવા લાગી. વિમલ એવા ઘરનાં તળિયાં અતિવલ્લભ થયાં. ચંદનનાં વિલેપનો પ્રિયતમ થયાં. તાલવૃતના વ્યજનકોપંખાઓ, અમૃતના જેવા લાગે છે. શિશિરના કિસલયની પથારીઓ સુખને કરનારી થાય છે. બહિર્શરીરથી નિહિત થયેલા પણ ચંદનના જલા=ચંદનરસો, લોકોના અંતર્માનસમાં લાગે છે.