________________
૩૦૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
शिखरं चाप्रमत्तत्वं, जैनं चेदं महापुरम् ।
युक्तं महात्मभिर्लोकैर्दर्शितं मम सुन्दरम् ।।२७९।। શ્લોકાર્ચ -
અને અપ્રમતત્વ શિખર અને મહાત્મા લોકોથી યુક્ત આ જૈન મહાપુર સુંદર મને બતાવાયું. Il૨૭૯II. બ્લોક :
तथा चित्तसमाधानो, मण्डपो वेदिका च मे ।
त्वया निःस्पृहताऽऽख्याता, जीववीर्यं च विष्टरम् ।।२८०।। શ્લોકાર્ય :
અને ચિતસમાધાનમંડપ, નિઃસ્પૃહતા નામની વેદિકા, જીવવીર્ય નામનું વિક્ટર તમારા વડે મને બતાવાયું. ll૨૮oll શ્લોક :
वर्णितश्च महाराजः, साक्षात्करणपूर्वकम् ।
प्रत्येकं वर्णिताः सर्वे, भूपालास्तस्य सेवकाः ।।२८१।। શ્લોકાર્થ :
અને મહારાજ વર્ણન કરાયા=ચાર મુખવાળા ચારિત્ર મહારાજ વર્ણન કરાયા. સાક્ષાત્ કરણપૂર્વક સર્વ ભૂપાલો અને પ્રત્યેક તેના સેવકો વર્ણન કરાયા. ll૨૮૧ી. શ્લોક -
इदं च दर्शितं रम्यं, चतुरङ्गं महाबलम् ।
एवं च कुर्वता माम! नास्ति तद्यन्न मे कृतम् ।।२८२।। શ્લોકાર્થ :
અને આ રમ્ય ચતુરંગ મહાબલ બતાવાયું. અને મામા ! આ રીતે કરતાં એવા મને તે નથી જે ન કરાયું હોય. ll૨૮રના શ્લોક :
जनितः पूतपापोऽहं, कृतो बृहदनुग्रहः । कृपापरीतचित्तेन, पूरिता मे मनोरथाः ।।२८३ ।।