________________
૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ Cोs:
वदन्ति गुह्यानि सशब्दतालकं, मदेन नृत्यन्ति लुठन्ति चापरे ।
विघूर्णमानैर्नयनैस्तथापरे, मृदङ्गवंशध्वनिना विकुर्वते ।।९।। श्लोजार्थ:
શબ્દતાલ સહિત ગુહ્ય વાતોને કહે છે. મદ વડે નૃત્ય કરે છે અને આળોટે છે, બીજાઓ મદિરાના પાનથી વિઘૂર્તમાન નેત્રો વડે લડે છે. તથા બીજા મનુષ્યો ઢોલ અને વાંસળીના અવાજ 43 विर 5रे छ. IIell Pcोs:
स्वपूर्वजोल्लासनगर्वनिर्भरा, धनानि यच्छन्ति जनाय चापरे ।
भ्रमन्ति चान्ये विततैः पदक्रमैरितस्ततो यान्ति विना प्रयोजनम् ।।१०।। श्लोार्थ :
અને પોતાના પૂર્વજોના ઉલ્લાસના ગર્વથી ભરેલા એવા બીજા લોકો મનુષ્યોને ધન આપે છે. બીજા મનુષ્યો વિસ્તૃત ચરણના ક્રમ વડે ભમે છે અને પ્રયોજન વિના આમતેમ જાય છે. ||૧૦||
एवं च यावदर्शयति प्रकर्षस्य विमर्शस्तदापानकं तावनिपतिता माधवीलतावितानमण्डपे कुवलयदलविलासलासिनी प्रकर्षस्य दृष्टिः । अभिहितमनेन-मामेदमपरमापानकमेतस्मात्सविशेषतरं विजृम्भते । विमर्शेनाभिहितं-ननु सुलभाऽत्र भवचक्रनगरे वसन्तसमयागमप्रमोदितानां नागरकलोकानामापानपरम्परा, तथाहि-पश्य चम्पकवीथिकां, निरूपय मृद्वीकामण्डपान्, विलोकय कुब्जकवनगहनानि, निरीक्षस्व कुन्दपादपसन्दोहं, निभालय रक्ताशोकतरुस्तोमं, साक्षात्कुरु बकुलविटपिगहनानि । यद्येतेषामेकमपि विलसदुद्दामकामिनीवृन्दपरिकरितमहेश्वरनागरकलोकविरचितापानकविरहितमुपलभ्येत भवता ततो मामकीनवचनेऽन्यत्रापि न सम्प्रत्ययो विधेयः प्रतारकत्वाद् भद्रेणेति । प्रकर्षणोक्तं- ननु कोऽत्र सन्देहः? दृश्यन्ते प्रायेणैवात्र प्रदेशे स्थितैर्य एते मामेनोद्घाटिता वनविभागा इति । किञ्च च न केवलमेते काननाभोगाः सर्वेऽपि विविधमधुपानमत्तोत्तालकलितललितमर्दलोल्लासमिलितबहललोककलकलाकुलाः, किन्तर्हि ?
આ પ્રમાણે જેટલામાં વિમર્શ પ્રકર્ષતે તે દારૂનો પીઠો બતાવે છે, તેટલામાં કમળના પાંદડાના વિલાસથી શોભતી એવી પ્રકર્ષની દૃષ્ટિ મોગરાની લતાથી બનાવેલા વિસ્તૃત મંડપ ઉપર પડી. પ્રકર્ષ વડે કહેવાયું – હેમામા ! આ બીજો દારૂનો પીઠો આના કરતાં પણ પહેલા દારૂના પીઠા કરતાં પણ, વિશેષતર વિલાસ કરે છે. વિમર્શ વડે કહેવાયું – ખરેખર આ ભવચક્રરૂપી નગરમાં વસંતકાળના આગમનથી હર્ષિત થયેલા નગરવાસી લોકોને આપાતકની પરંપરા સુલભ છે=અનેક પ્રકારની સુરા