SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૨૯૧ શ્લોક : ततस्तन्मातुलेनोक्तं वत्स! योऽयं पुरः स्थितः । संयमस्य स विज्ञेयः, सन्तोषो नात्र संशयः ।।२३९।। શ્લોકાર્ધ : તેથી તેના મામા વડે કહેવાયું. હે વત્સ ! જે આ સંયમના આગળ રહેલો છે તે સંતોષ જાણવો. એમાં સંશય નથી. રિ૩૯ll શ્લોક : प्रकर्षेणोक्तंयस्योपरि समायाता, महामोहादिभूभुजः । विक्षेपेण स सन्तोषो, नैष किं मूलनायकः ।।२४०।। શ્લોકાર્થ : પ્રકર્ષ વડે કહેવાયું. જેના ઉપર મહામોહાદિ રાજાઓ વિક્ષેપથી આવ્યા છે=યુદ્ધ કરવા માટે આવ્યા છે. તે સંતોષ શું આ મૂલનાયક નથી ? અર્થાત્ યુદ્ધની ભૂમિમાં મૂલનાયક નથી. ર૪oll બ્લોક : विमर्शेनोदितं वत्स! नैवायं मूलनायकः । चारित्रधर्मराजस्य, पदातिरिति गृह्यताम् ।।२४१।। શ્લોકાર્ધ : વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! આ મૂલનાયક નથી. ચારિત્રધર્મરાજાનો પદાતિ છે એ પ્રમાણે ગ્રહણ કરાય. ર૪૧ી. શ્લોક : शूरो नीतिपरो दक्षः, सन्धिविग्रहवेदकः । तेनैष तन्त्रपालत्वे, नियुक्तो मूलभूभुजा ।।२४२।। શ્લોકાર્ચ - શૂર, નીતિમાં તત્પર, દક્ષ, સંધિ અને વિગ્રહનો જાણનારો છે તે કારણથી આ સંતોષ, તંત્રપાલનપણામાં મૂલરાજા વડે નિયુક્ત કરાયો છે. ll૧૪૨
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy